ગુજરાતીમાં સૌથી મહત્વપૂર્ણ જી.કે. ના પ્રશ્નો : વિભાગ 3
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
કયો તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે તે મહત્વના પ્રશ્નો
• ધાનપુર તાલુકો દાહોદ જિલ્લામાં આવેલ છે
•ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે
•ખાનપુર તાલુકો મહીસાગર જિલ્લામાં આવેલ છે
• રાણાવાવ તાલુકો પોરબંદર જિલ્લામાં આવેલ છે
• કુંકાવાવ તાલુકો અમરેલી જિલ્લામાં આવેલ છે
• કુંકરમુંડા તાલુકો તાપી જિલ્લામાં આવેલ છે
• સાંતલપુર તાલુકો પાટણ જિલ્લામાં આવેલ છે
•સતલાસણ તાલુકો મહેસાણા જિલ્લામાં આવેલ છે
•ઉમરપાડા તાલુકા સુરત જિલ્લામાં આવેલ છે
•ઉમરગામ તાલુકો વલસાડ જિલ્લામાં આવેલ છે
•ખેરગામ તાલુકો નવસારી જિલ્લામાં આવેલ છે
• જામ જોધપુર તાલુકો જામનગર જિલ્લામાં આવેલ છે
•જામ કંડોરણા તાલુકો રાજકોટ જિલ્લામાં આવેલ છે
•માળિયા {મિયાણા } તાલુકો મોરબી જિલ્લામાં આવેલ છે
•માળિયા { હાટીના } તાલુકો જૂનાગઢ જિલ્લામાં આવેલ છે
•માંગરોળ સુરત જિલ્લામાં આવેલ છે
•માંગરોળ જૂનાગઢ જિલ્લામાં આવેલ છે
• શહેરા તાલુકો પંચમહાલ જિલ્લામાં આવેલ છે
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા એવોર્ડ્સ
>>વિજ્ઞાન ક્ષેત્રે ક્યો એવોર્ડ આપવામાં આવે છે ?
વિક્રમ સારાભાઈ એવોર્ડ
>>શિક્ષણ ક્ષેત્રે ક્યો એવોર્ડ આપવામાં આવે છે ?
મગનભાઈ દેસાઈ એવોર્ડ
>>લોકકલા ક્ષેત્રે ક્યો એવોર્ડ આપવામાં આવે છે ?
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
>>રમત ગમત ક્ષેત્રે ક્યો એવોર્ડ આપવામાં આવે છે ?
અંબુભાઈ પુરાની એવોર્ડ
>>રગમંચલક્ષી કલા ક્ષેત્રે ક્યો એવોર્ડ આપવામાં આવે છે ?
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
>>લલિતકલા ક્યો એવોર્ડ આપવામાં આવે છે ?
રવિશંકર રાવળ એવોર્ડ
>>સાહિત્ય ક્ષેત્રે ક્યો એવોર્ડ આપવામાં આવે છે ?
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
ગુજરાત ના ખેલાડીને પ્રોત્સાહન કરવા માટે નીચેના એવોર્ડ્સ આપવામાં આવે છે
જયદીપસિંહ એવોર્ડ ક્યારે આપવામાં આવે છે ?
રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરે ત્યારે
સરદાર પટેલ એવોર્ડ ક્યારે આપવામાં આવે છે ?
રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરે ત્યારે
એકલવ્ય એવોર્ડ ક્યારે આપવામાં આવે છે ?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ યે સારું પ્રદર્શન કરે ત્યારે
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
ભારત સરકાર દ્વારા નીચેના એવોર્ડ્સ આપવામાં આવે છે
1) ભારત રત્ન
સાહિત્ય
કલા
વિજ્ઞાન
સમાજસેવા
વિશિષ્ટ યોગદાન આપનાર ને
વગેરે માટે આ એવોર્ડ આપવામાં આવે છે
ઇ.સ.1954 થી આ એવોર્ડ આપવામાં આવે છે
આ એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ્સ છે આ એવોર્ડ ભારત ને સન્માન આપતા કોલો ને એનાયત કરવામાં આવે છે .
2 ) પદ્મશ્રી
આ એવોર્ડ વાર્ષિક ધોરણે આપવામાં આવે છે જે દેશના ઉત્તમ યોગદાન આપનાર ને આપવામાં આવે છે જેમાં ઉદ્યોગપતિ , રમતવીર , ઉચ્ચ અધિકારીઓ વગેરે ને આપવામાં આવે છે.
3) પદ્મભૂષણ
વાર્ષિક ધોરણે આપવામાં આવતો આ ત્રીજા નંબર નો મોટો પુરસ્કાર છે દેશના અગ્રમિક તેવા નાગરિકો ને આ આપવામાં આવે છે
4 પદ્મવિભૂષણ
વાર્ષિક ધોરણે આપવામાં આવતો આ ત્રીજા નંબરનો મોટો પુરસ્કાર છે જે દેશના અગ્રમીક ધરાવતા સરંક્ષણ શેત્ર સિવાયના ક્ષેત્ર ને આપવામાં આવે છે .
5 ) દ્રોણસાર્ય એવોર્ડ
રમત માં સારા અગ્રામિક કોચ ને આ એવોર્ડ આપવામાં આવે છે .
6) અર્જુન એવોર્ડ
રમત ગમત માં આગ્રમિક તેવા ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે.
7) પરમવીર ચક્ર , મહાવીર ચક્ર , વીર ચક્ર એવોર્ડ
યુદ્ધમાં અસાધારણ બહાદુરી દેખાડવા બદલ અને બલિદાન કે શહિદ થયેલ ને આ એવોર્ડ આપવામાં આવે છે
એમાં પ્રથમ પરમવીર ચક્ર એવોર્ડ
બીજો મહાવીર ચક્ર એવોર્ડ
અને ત્રીજો વીર ચક્ર એવોર્ડ આપવામાં આવે છે .
પરમવીર ચક્ર એવોર્ડ
આ એવોર્ડ લશ્કરી ક્ષેત્રે પ્રથમ વખત આપવામાં આવે છે યુદ્ધ જેવા સમયે સારું પ્રદર્શન કરનાર તથા સહિદ થનારને આ પ્રથમ યેવર્ડ આપવામાં આવે છે .
મહાવિર ચક્ર એવોર્ડ
આ એવોર્ડ પરમવીર ચક એવોર્ડ આપ્યા બાદ અને વીર ચક્ર એવોર્ડ આપ્યા પહેલા આપવા આવે છે આ એવોર્ડ યુદ્ધ ક્ષેત્રે બીજીવખત સરૂ પ્રદર્ષણ કરનાર ને આપવામાં આવે છે આ વ્યક્તિ બીજી વખત એવોર્ડ મેળવવા માટે હકદાર બને છે .
વીર ચક્ર એવોર્ડ
આ પ્રકારનો એવોર્ડ ખુબજ લશ્કરી વિભાગમાં સારું પ્રદર્શન કરનારને આપવામાં આવે છે આ એવોર્ડ ખુબજ અગત્યનો છે આ એવોર્ડ પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર એવોર્ડ આપ્યા બાદ જ આપવામાં આવે છે આ એવોર્ડ વરિષ્ઠ તેવા લશ્કરી વડા ને આપવામાં આવે છે .
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
ક્યું યુદ્ધ ક્યારે થયું હતું તેની માહિતી
પાણીપત નું પ્રથમ યુદ્ધ : ઇ.સ. 1526
પાણીપત નું બીજું યુદ્ધ : ઇ. સ. 1556
પાણીપત નું ત્રજુ યુદ્ધ : ઇ.સ. 1761
મૈસુર નું પ્રથમ યુદ્ધ. :ઇ.સ. 1767
મૈસુર નુ બીજું યુદ્ધ. : ઇ.સ.1780
મૈસુર નું ત્રીજું યુદ્ધ :ઇ.સ. 1790
મૈસુર નું ચોથું યુદ્ધ :ઇ.સ.1799