Type Here to Get Search Results !

Samaras hostels new admissions 2023-24

સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોના અભ્યાસ માટે પ્રવેશ મેળવવાની જાહેરાત

👉 important date :
      તારીખ : 01/06/2023 થી 25/06/2023


👉  helpline number :
       (079) 232 58326

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૩-૨૪ નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા , સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયો માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા: ૨૫/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે .

👉 કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24 નાં શૈક્ષણિક વર્ષ માટે કે જે બહાર ગામ અથવા પોતાના વસવાટ ના દૂરના વિસ્તારોમાં કે સ્થળ પર રહી ને અભ્યાસ કરી રહેલ છે તેવા કુમાર અને કન્યા છાત્રાલયોમાં વિદ્યાર્થીના રહેવા અને જમવાની માટે મેરીટ આધારીત મફતમાં રહેવા અને જમવાની સગવડ આપતી સમરસ હોસ્ટેલ કે જે અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ , હિંમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કુમાર અને કન્યા છાત્રાલયોમાં તમામ વિદ્યાર્થીઓ  પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા .25.06.2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે . આ અરજી કરવા સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ -12 માં 50 % કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં 50 % કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે.


- આ હોસ્ટેલ માટે ઓનલાઇન ભરતી માટે એટલેકે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરેલ લોકોની પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે, આ યાદી માટે જેતે વિદ્યાર્થી એ ઓનલાઇન વેબસાઇટ ની મુલાકાત લેતા રહેવાનું રહશે . જે અંગે છાત્રોએ સમયાંતરે અમે નીચે આપેલ ઑફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે .
 
- જો આપનું નામ પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ છે તો આવા છાત્રોએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવતા પહેલા અસલ પ્રમાણપત્રોની અને જરૂરી ડોક્યુમેન્ટ્સની  ચકાસણી કરાવવાની રહેશે . આ અંગે વિદ્યાર્થીઓને આપેલ મોબાઇલ નંબર પર SMS અને આપેલ  E - mail મારફત જાણ કરવામાં આવશે . જો કોઈ અરજદારની જેતે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની  ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં ભેદભાવ તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો ગેરલાયક ઠરશે તથા આવા વિદ્યાર્થી ને  પ્રવેશ રદ કરવામાં આવશે . 

- જો કોઈ પણ અરજદારે ઓનલાઇન ફોર્મ ભરેલ હશે અને આવા અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો અથવા તે હોસ્ટેલ માં પ્રવેશ મેળવવા હકદાર છે તેવું સાબિત કરી શકશે નહીં , સરકારશ્રીના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના અને ધોરણોના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે .
 
- આ સમરસ છાત્રાલયના પ્રવેશ મેળવવા અંગેના નિયમો તેમજ તેને લગતી વધુ વિગતો નીચે આપેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપુર્ણ અભ્યાસ કરી પછી જ છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા કઈ રીતે અરજી કરવી તે સ્ટેપ જોઈ ને જ અરજી કરવાની રહશે . 

-આ આપેલ અરજી માટે ઓનલાઇન અરજી કરવા માટે આપે કોઈ સાયબર કાફે માં જવાની જરૂર રહેતી નથી આપ આ માટે ઘરે રહીને અમે અહી નીચે આપેલ લિંક પરથી જ આપ ઓનલાઇન અરજી કરી શકો છો આ અરજી માટે કયા કયા સ્ટેપ ધ્યાનમાં લેવા તેની વિગતો પણ અમે અહી આપેલ છે ,

    આપ જો આ સમરસ હોસ્ટેલ માટે અરજી કરવા માંગતા હોય તો અહી આમે નીચે આપેલ લિંક પર ક્લિક કરો હવે ત્યાં ક્લિક કરતા જ આપ સમરસ હોસ્ટેલ ની સતાવાર વેબસાઇટ પર પહોંચી જશો હવે આપ ત્યાં પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહશે આપ આપનો મોબાઇલ નબર અને ઇમેઇલ અને જરૂરી માહિતી નાખી ને રજીસ્ટ્રેશન કરી લ્યો ,

    હવે આપનું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ આપ લોગીન થઈ જાવ હવે લોગીન થાય બાદ આપ પહેલા સ્ટેપ માં પ્રસનલ માહિતી એટલે કે વ્યક્તિ ગત માહિતી ઉમેરો હવે પછી બીજા સ્ટેપ પર આપની શેક્ષણિક માહિતી ઉમેરો અને ત્રીજા સ્ટેપ માં આપ જ્યાં જ્યાં અભ્યાસ કરો છો તેને લાગતી માહિતી ઉમેરો હવે પછી ચોથા સ્ટેપ પર આપ જરૂરી ડોક્યુમન્ટ્સ ઉમેરો અને છેલ્લે અરજી ને સબમિટ કરો આપની અરજી સબમિટ થતાં જ આપ પ્રિન્ટ કાઢવા માટેનો વિકલ્પ આવશે તે પસંદ કરી ને પ્રિન્ટ લઈ લ્યો હવે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જોડીને તે આપના નજીકના હેલ્પ સેન્ટર પર જઈ ને તે ચકાસણી માટે આપો આમ આપની અરજી મંજૂર થઈ જશે.

👉 Official notifications download : Click here 

Head office : ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી બ્લોક નં .4 , પહેલો માળ , ડો.જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય , ગાંધીનગર . 


👉 સમરસ છાત્રાલય ની સત્તાવાર વેબસાઇટ માટે : અહિ ક્લિક કરો 


👉 ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ અરજી બટન પર ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો


=======================

💻*_~PCSC~_*💻

👉 Related : 

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

0 Comments