Jagannath rath yatra 2022 live - �� *Panchmukham Citizen Service Center*��
Posts

Jagannath rath yatra 2022 live

Rath Yatra,jagnnath Yatra, rathyatra live, rathyatra na darshan, રથયાત્રા, જગન્નાથ રથયાત્રા, રથયાત્રા લાઈવ, ગુજરાત રથયાત્રા, ગુજરાત સમચાર,જગન્નાથ સમાચ

Jagannath rath yatra 2022

   જગન્નાથ ના શ્રધ્ધાળુ લોકો માટે એક ખુશીના સમાચાર છે આ વખતે કોરોના મહામારીમા પણ સરકારી ગાઇડલાઈન નું પાલન સાથે રથયાત્રા નીકળશે . આવતી કાલનાં રોજ ગુજરાત હાઈ કોર્ટે સાંજે કેન્દ્ર સરકારના આદેશ અને વડી અદાલતના પરમિશન બાદ ગુજરાત માં પણ સરકારે અને હાઇ કોર્ટે રથયાત્રા માટે મંજૂરી આપી દીધી છે પણ આ રથયાત્રા માટે અમુક પ્રકારની સરકારી ગઇડલાઈન અને અમુક નિયમો નું પાલન કરવું ફરજીયાત છે આ નિયમ મુજબ ગુજરાતમાં તમામ શહેર માં નીકળતી રથ યાત્રા માં સામાન્ય નાગરિક કે બીજી કોઈ પણ વ્યક્તિ જોડાય શકશે નહિ તે વ્યક્તિએ પોતાના ઘરે રહીને આ રથ યાત્રા નિહાળવાની રહશે .

   ગયા વર્ષે કોરોના મહામારીમાં રથ યાત્રા બંધ રહી હતી પરંતુ આ વખતે સરકાર દ્વારા શ્રધ્ધાળુઓના વિશ્વાસ ને ધ્યાન માં રાખીને સરકાર દ્વારા રથ યાત્રા માટે મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ આ રથ યાત્રા માત્ર ને માત્ર રથયાત્રા સાથે જોડાયેલ પુંજરીઓ અને મહંતો જ સામેલ થઈ શકશે, સામાન્ય લોકો અન બીજા કોઈ પણ વ્યક્તિ. રથ યાત્રા માં સામેલ થઈ શકશે નહિ . આપ આ રથ યાત્રા આપનાં સોશ્યલ નેટવર્ક ના માધ્યમ થી નિહાળી શકશો તે માટે વિવિધ ન્યુઝ પ્રસારણ અથવા સરકારી સમાચાર ની ચેનલો કે કોઈ અન્ય માધ્યમ દ્વારા પણ આ રથ યાત્રા જોઈ શકો છો.

   જગન્નાથની રથયાત્રા તારીખ ૧૨ જુલાઈ ના રોજ સવારે થી સાંજ સુધી વિવિધ શહેરોમાં જોવા મળશે આપ આપણાં ઘરે રહીને રસ્તા પર ચાલી રહેલ રથ યાત્રા ના દર્શન કરીને તેનો મહિમા વધારી શકો છો પણ આપે હાલ ચાલી રહેલ મહામારીનો ધ્યાન માં રાખીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થાય તે રીતે ઘરે j રહેવાનું છે રથ યાત્રામાં ઘરે રહીને જ સામેલ થવાનું છે જ્યારે રથયાત્રા નીકળી છે ત્યારે આપે આપના ઘર નજીક થી પ્રસાર થાય ત્યારે ત્યાંથી જ દર્શન કરી લેવાના છે બીજાં લોકોના ઘરે જન ત્યાંથી રથયાત્રા નીકળે છે તો ત્યાં જઈ ને દર્શન કરવાના નથી કે ખોટા લોકોના  મેળા ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે.

   અહમદાબાદ માં જે જગન્નાથ ની રથ યાત્રા નીકળી રહેલ છે તે સવાર ના 8 કલકેથી નીકળશે તે રથયાત્રાનો પ્રારંભ જગન્નાથ ની શુભ મંગલ આરતીથી થશે આ આરતી સવારના 8 વાગ્યે થશે આ રથયાત્રા નો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે તે આ રથયાત્રામાં હાજર રહશે. આ રથ યાત્રામાં કેવળ ત્યાંના મહંતો અને આયોજકો અને મુખ્ય વડાઓ જ ઉપલબ્ધ રહશે આ રથયાત્રા સાંજના 5 કલાક સુધી સમગ્ર શહેરમાં નીકળશે.

   તમામ શહેરી રથ યાત્રામાં સોશિયલ ગાઇડલાઈન્સ નું પાલન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે પોલીસ બંધિબંસ્ત પણ કરવામાં આવેલ છે જે સમગ્ર વ્યવસ્થા પર દેખરેખ રાખશે અને લોકોની ભીડ ના થાય અને ખોટા લોકો ભેગા ના થાય તે ખાસ ધ્યાન આપશે અને સરકારી નીતિ નિયમનું પાલન ફરજીયાત લોકોને કરવાનું રહશે.

   આપે ઘરની બહાર જઈ ને રથ યાત્રામાં જોડાઈને રથ યાત્રા માં ખોટી ભીડ કરીને તેમના આયોજન ને ખલેલ પહોસાડવાની નથી આપ આ રથ યાત્રા ઘરે જ રહીને જોઈ શકો તે માટે અમે અહી વિવિધ ન્યુઝ ની ચેનલ ઉપલબ્ધ કરી છે જેના માધ્યમથી આપ આ નીકળી રહેલ રથયાત્રા ને આપના ઘરે જ રહીને દર્શનનો લાવો લઈ શકો છો અને આ રથયાત્રા ને પૂરી જોઈ શકો છે આ માટે અમે નીચે વિવિધ ન્યુઝ ના ચેનલનું શહેર વાઇસ આખું લીસ્ટ તૈયાર કરેલ છે આપ આ લિંક્સ ની લિંક્સ આપના કુટુંબી જનો અને સંબંધીને મોકલો જેથી કરીને તે પણ ઘરે રહીને રથ યાત્રા નો લાવો લઈ શકે અને જગન્નાથના દર્શન સારી રીતે કરી શકે અને આપણે બધા ભેગા મળીને જગન્નાથ ને પ્રાથના કરીએ કે આ કોરોનની મહામારી માંથી હવે આપને બહાર લાવે અને આ વિશ્વ રોગ માંથી આપ સૌને મુક્ત કરાવે જય જગન્નાથ.

   વિવિધ શહેરોમાં નીકળી રહેલ રથ યાત્રાના લાઈવ દર્શન કરવા અને નિહાળવા માટે નીચે આપેલ જીલ્લા કે શહેર પર ક્લિક કરો 
























Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...