Type Here to Get Search Results !

Constable old question paper

પોલીસ વિભાગ લોકરક્ષક દળ પૂર્વે લેવાયેલ પેપર

   ગુજરાત સરકાર ના સુરક્ષા દળ એટલે કે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલ અત્યાર સુધીની તમામ લોકરક્ષક દળ ની પરીક્ષાના પેપરો અહી અમે આપના માટે ઉપલબ્ધ કરીએ છીએ જે તમને આવનારી તમામ પોલીસ ની કોન્સ્ટેબલ ની ભરતીમાં ક્યાયક ને કયાયક ઉપયોગી સાબિત થશે. તદુપરાંત અહી જે પેપર આપનવામાં આવેલ છે તે તમામ પેપરો જવાબ સહિત આપવામાં આવેલ છે જેથી કરીને તેના જવાબ પણ આપે કઈ શોધવા જવા ના પડે અને આ જવાબ આપ સાથે તૈયાર કરી શકો અહી આપેલ તમામ ઉતર જે તે પ્રશ્ન ના સાથે ઓફિસિયલ વેબસાઇટ દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે તે જ આપવામાં આવેલ છે.
   
અહી જે પેપર આપવામાં આવેલ છે તે જેતે વર્ષની અંદર લેવામાં આવેલ ભરતી છે તે મુજબ આપવામાં આવેલ છે તમામ આ પેપર ઓફિશિયાલ છે એટલે કે સતાવાર છે તે કોઈ બનાવટી કે નકલ નથી અહી જેતે પેપર આપેલ છે તે એક જ સિરીઝની આપેલ છે જે તમામ સીરીઝ ના પેપર ને આવરી લે છે. સાથે ઉત્તર પણ આપવામાં આવેલ છે.

    જેતે વર્ષના પેપર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પેપરમાં નામ અને વર્ષ પર ક્લિક કરવાની રહશે જ્યાં ક્લિક કરતાની સાથે જ આપના સમક્ષ પેપર જેતે વર્ષનું Google drive પર ખુલ્લી જશે ત્યારબાદ જે પેપર આપની સામે ખુલ્લેલ છે તે ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડ ની નિશાની આપની સામે પ્રકાશિત હશે ત્યાં ક્લિક કરતાની સાથે જ તમે પસંદ કરેલ પેપર આપ મેળે જેતે બ્રાઉઝર પર ડાઉનલોડ થઈ જશે અને આપને નોટિફિકેશન ડાઉનલોડ થયાની પ્રકાશિત થશે.

    આપેલ આ પેપર ને આપ ઓનલાઇન પણ વાંચી શકો છો ઓનલાઇન પેપર વાંચવા માટે આપેલ પેપર પર ક્લિક કરવાની રહશે ત્યાં ક્લિક કરતાની સાથે જ આપની સમક્ષ પેપર pdf ફોર્મેટ મા Google drive પર જોઈ શકાશે અને આ pdf પેપર આપ ત્યાંથી વાંચી શકશો અહી હાલ જે વર્ષના પેપર ઉપલબ્ધ છે તે જ વર્ષના પેપર મૂકવામા આવેલ છે જેમ જેમ આગળ કોન્સ્ટેબલ ની પરીક્ષા લેવાતી જશે તેમ તેમ બીજા પેપર પણ અહી જ અપલોડ કરી આપવામાં આવશે જેથી કરીને તમામ પેપર એક સાથે બધા ને મળી રહે અને સરળતાથી લોકો વાંચી શકે અને સોલ્યુશન પણ કરી શકે. 

જેતે વર્ષના કોન્સ્ટેબલ ના પેપર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પેપર પર ક્લિક કરો :-


👉 પરીક્ષાનું નામ : GUJARAT POLICE CONSTABLE

• લેવાયેલ પરીક્ષા : તારીખ 06/01/2019

>> પેપર વાચવા અને ડાઉનલોડ કરવા માટેની લિંક્સ :- 



👉 પરીક્ષાનું નામ : GUJARAT POLICE CONSTABLE

• લેવાયેલ પરીક્ષા : તારીખ 23/10/2016

>> પેપર વાચવા અને ડાઉનલોડ કરવા માટેની લિંક્સ :- 



👉 પરીક્ષાનું નામ : GUJARAT POLICE CONSTABLE

• લેવાયેલ પરીક્ષા : તારીખ 03/05/2015

>> પેપર વાચવા અને ડાઉનલોડ કરવા માટેની લિંક્સ :- 



👉 પરીક્ષાનું નામ : GUJARAT POLICE CONSTABLE

• લેવાયેલ પરીક્ષા : તારીખ 02/09/2012

>> પેપર વાચવા અને ડાઉનલોડ કરવા માટેની લિંક્સ  :- 


>> Also like may be :-


Post a Comment

0 Comments