Mcom materials finance and account mkbu Bhavnagar University
એમકોમ મટીરીયલ પાર્ટ 1 ભાવનગર યુનિવર્સિટી નમસ્કાર મિત્રો અહી અમે આપના માટે ઉપયોગી તેવા ભાવનગર યુનિવર્સિટી ના એમકોમ ના પહેલાં વર્ષ ના વિદ્યાર્થી માટે નું મટીરીયલ pdf ફોર્મેટ માં ઉપલબધ કર્યું છે જેથી આપ વિદ્યાર્થી તેનો અભ્યાસ કરીને સારા માર્કસ મેળવી શકો, અહી અમે જે આપના માટે મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે તે રેગ્યુલર અભ્યાસ કરતા પહેલા વર્ષના વિદ્યાર્થી એટલે કે સેમ 1 અને 2 ના વિદ્યાર્થી માટે અને બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી કે જેઓ ઘરે રહી ને તૈયાર કરી શકે તેવા પાર્ટ 1 ના વિદ્યાર્થી માટે આ મટીરીયલ ઉપયોગી થશે. અહી અમે જે મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે તે મટીરીયલ નો સિલેબસ અમારી પાસે જે જાણકારી હતી તે મુજબ મુકેલ છે તેથી આપ જો આ મટીરીયલ નો ઉપયોગ કરો છો તો આપ પહેલા આપના અભ્યાસ ક્રમ સાથે તેને જરૂર સરખાવી લેવો જેથી કરીને આપને વધારાના ટોપિક કે કોઈ મુદ્દા કવર કરવા પડે નહિ . હાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના એમકોમ ના પહેલા વર્ષ માં અભ્યાસ કરી રહેલ રેગ્યુલર વિદ્યાર્થીનો વર્ષ 2021/22 નો અભ્યાસ ક્રમ થોડો બદલી ગયેલ છે તથા તેમની પેપર પદ્ધતિ પણ થોડી બદલ...