Type Here to Get Search Results !

ખેડૂત મોબાઈલ સહાય યોજના Farmer Smartphone Scheme Gujarat @Ikhedut


ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય અરજી ફોર્મ શરૂ 


Khedut Sahay Yojana | Know Your Farmer Scheme | Farmer Smartphone Sahay Yojana | ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય । ikhedut Portal 2023

રાજ્યના ખેડૂતોને ખેતી સંબંધિત માહિતી મળી રહે તે હેતુથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ મેળવવા માટે તથા ઘેર બેઠા સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ વર્ષ 2021-22 માં રાજ્યના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવા અંગેની યોજના અમલી બનાવી હતી.

કૃષિ ક્ષેત્ર ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજી નો ઉપયોગ થકી નવી ખેતી ઉપયોગી અધતન ટેકનોલોજી નો ઉપયોગ કરીને વધુમાં વધુ આવક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંબધિત રોગ જીવાત ઉપગ્રહ ની માહિતી, ખેડૂત ઉદ્યોગ વિવિધ પ્રકાશનો, નવીન ખેતી પદ્ધતિ ટેકનોલોજી વગેરે તમામ પ્રકારની માહિતી મેળવવા માટે ખેડૂતો સ્માર્ટફોન નો ઉપયોગ કરતા હોય છે સ્માર્ટ ફોન ખરીદવા માટે સરકાર દ્વારા વધુમાં વધુ 6000 એટલે કે મોબાઈલની ખરીદીના 40% લેખે સહાય આપવા માટે આ યોજના બહાર પાડેલ છે

આ યોજનાનો લાભ ચાલુ વર્ષ માટે એટલે કે 2023-24 માટે પણ યથાવત શરૂ રાખવામાં આવેલી છે આ યોજના અંતર્ગત સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર દ્વારા 6000 રૂપિયા અથવા તો 40% લેખે છે ઓછું હોય તે આપવા માટે અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવેલ છે આ અરજીઓ મે મહિનામાં શરૂ થઈ રહી છે અને અત્યારમાં હાલ તે યોજના શરૂ થઈ ગઈ છે તમે ઓનલાઈન આઇ ખેડૂત પોર્ટલ પર જઈને મોબાઈલ ખરીદી યોજનાનો સહાય મેળવવા માટેનો લાભ લઈ શકો છો આ લાભ લેવા માટે તમારે પોતાની ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કર્યા બાદ જ આપ આ યોજનાનો લાભ લઇ શકો છો ઓનલાઈન અરજી કરવા માટે લિંક અને વિગતે માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે તે એક વાર અવશ્ય વાંચી લેજો જેથી કરીને આપને કોઈ અરજી કરતાં કે કોઈ સંબંધિત મૂંઝવણ ઉપસ્થિત ન થાય,

સ્માર્ટ ફોન ખરીદી સહાય યોજના અંતર્ગત મળવા પાત્ર લાભ:
આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% અથવા રૂપિયા 6,000 સુધીની સહાય મળવાપાત્ર છે

અગત્યની તારીખો: 

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૧૫/૦૫/૨૦૨૩

ઓનલાઈન અરજી કરવાની આખરી તારીખ:૧૪/૦૬/૨૦૨૩

સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગત નીચેના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

સ્માર્ટફોન ખરીદી સહાય યોજના માટે ખેડૂત મિત્રોએ વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ ઓનલાઇન અરજી કરતી વખતે રજુ કરવાના રહેતા હોય છે આ ડોક્યુમેન્ટની યાદી નીચે અમે જણાવેલ છે તે ધ્યાન લેવી.
•આધાર કાર્ડ 
•બેંકની પાસબુક 
•જમીન ના ડોક્યુમેન્ટ્સ 
•રદ થયેલ ચેક અથવા તો પાસબુક 
•સ્માર્ટફોન ખરીદે હોય તેનું જીએસટી વાળું બિલ 
•મોબાઈલ ફોનનો IMEI નંબર

સ્માર્ટફોન ખરીદી સહાય યોજના માટે આવક મર્યાદા

આ યોજનાનો લાભ ફક્ત ખેડૂત મિત્રો માટે જ હોવાથી આવકની કોઈ મર્યાદાઓ રાખવામાં આવેલ નથી જે ખેડૂત મિત્ર પાસે જમીન હોય તેવા તમામ ખેડૂત તારો બહુ દેખાતીદારોના યોજનાનો લાભ લઇ શકે છે


આ યોજના માટેના અગત્યના નીતિ નિયમો

>> જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેવા ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી આઇ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે જે લિંક્સ નીચે અમે આપેલી જ છે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ તેની સાથે જોડીને આપેલ ફોર્મ ગ્રામસેવકને જમા કરાવવાનું રહેશે,

>> ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકા કક્ષા તાલુકા અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવશે જેમાં આપની અરજીનો મંજૂર થઈ શકે તે અરજી ક્રમાંક ને એસએમએસ કે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે,

>> જો આપને અરજી મંજૂર થયા હોય તો લાભાર્થી અરજી મંજૂર થયા અને 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદો જરૂરી છે

સ્માર્ટફોન ખરીદી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ ખેડૂત મિત્રોએ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે,

ત્યારબાદ તેમાં ખેતીવાડી યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરતા ની સાથે જ સ્માર્ટફોનની ખરીદી પર સહાય તેવા ઘટકોનું નામ આપેલ હશે તેના પર ક્લિક કરવાની રહેશે ત્યાં ક્લિક કરતા ની સાથે જ અરજી કરો તેઓ વિકલ્પ આપની સમક્ષ પ્રદર્શિત થશે ત્યાં આપણે ક્લિક કરવાની રહેશે ત્યાં ક્લિક કરવાની સાથે જ આપ ઓનલાઈન અરજી કરી શકશો

 ઓનલાઇન અરજી કરવા માટે અને વિગતે માહિતી માટે અમે નીચે લિંક આપેલ છે ત્યાં તે આપ સિદ્ધાંત કોટર પર જઈને તમામ માહિતી તપાસી શકશો તે માટે નીચે અરજી કરો પર ક્લિક કરો,

👉 સ્માર્ટફોન ખરીદી સહાય યોજના ની વિગતો અને ઓનલાઇન અરજી કરવા માટે નીચે અરજી કરો પર ક્લિક કરો


અરજી કરવા માટે અહી ક્લિક કરો






Post a Comment

0 Comments