Type Here to Get Search Results !

ડુંગળી બટેકા સહાય યોજના ૨૦૨૩


I khedut lal dungli bateka sahay yojana

>>યોજના નું નામ: 
લાલ દુડી અને બટાટા સહાય યોજના આઇ ખેડુત કિસાન પોર્ટલ પર

>>અરજી કરવાની તારીખ:
અરજી શરૂ થયા તારીખ: ૦૬/૦૪/૨૦૨૩
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૦૪/૨૦૨૩

>>યોજના નો લાભ અને વિગતો: 

ગુજરાત રાજ્યના લાલ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સૌરાષ્ટ્રના જિલ્લાઓની એપીએમસી માં વેચાણ કરવા માટે અમુક પ્રકારની સહાય કરવામાં માટે સરકારને અરજી કરવામાં આવેલ તે અંતર્ગત લાલ ડુંગળી અને બટાકાની યાર્ડ વેચાણ માટે નીચે મુજબની વિગતો જાહેર કરવામાં આવેલ છે

રાજ્યના લાલ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોની ચોરસ સૌરાષ્ટ્રના જિલ્લાઓની એપીએમસી માં વેચાણ કરવા માટે રાજ્યના સૌરાષ્ટ્ર જિલ્લાઓની તમામ એપીએમસી મા લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને એક કિલોગ્રામ લેખે ₹2 ની અને વધારામાં વધારે કે જે વધુમાં વધુ 500 કટ્ટા દીઠ એક કટ્ટા ના ૧૦૦ રૂપિયા લેખે એટલે કે 250 ક્વિન્ટલ ની મર્યાદામાં આર્થિક સહાય નો લાભ તારીખ 14 /2 /2023 થી તારીખ 6 /3 /2023 ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત લાલ ડુંગળી ખેતરની માર્કેટ એટલે કે પીએમસી માં જ વેચાણ કરેલ હોય તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તે માટે અરજદારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આપેલ ફોર્મ જે તે જિલ્લા ના જિલ્લા રજીસ્ટ્રાર શ્રીની કચેરીએ જમા કરાવવાનું રહેશે આ અરજી નિયત તારીખ સમય મર્યાદામાં કરવાની રહેશે ત્યારબાદ અરજી કરી શકાશે નહીં ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો આવશ્યક છે જેની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે અને આપ ઓનલાઈન અરજી પણ કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે નીચે લિંક આપવામાં આવેલ છે ત્યાંથી આપ સીધા જ ઓનલાઇન અરજી કરી શકો છો.

જે ખેડૂત મિત્રો એ તારીખ 14/2/2023 થી 6/3/2023 સુધીમાં ડુંગળી માર્કેટમાં વેચાણ થયેલ હોય તેવા જ ખેડૂત મિત્રોને આ યોજનાના લાભાર્થી 50000 રૂપિયા સુધીની લાલ ડુંગળીમાં અને ૩૦ હજાર સુધીની મર્યાદામાં બટેકાની વેચાણની સહાય મળવા પાત્ર છે.

>>આધાર પુરાવા:
7 12 8 અ
આધાર કાર્ડ
મોબાઈલ નંબર
બેંકની પાસબુક
માર્કેટયાર્ડ બીલ
વાવાતર અંગે તલાટી મંત્રી નો દાખલો
>>ઓનલાઈન અરજી કરવા માટેની વિગતો


>> અરજી કરવા માટે નીચે આપેલ અરજી કરો બટન પર ક્લિક કરો

અરજી કરવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.