આંગણવાડી ભરતીનું રીઝલ્ટ ડીકલેર ૨૦૨૫ - PCSC ONLINE
Posts

આંગણવાડી ભરતીનું રીઝલ્ટ ડીકલેર ૨૦૨૫


Anganvadi bharti gujarat result 2025


ગુજરાત આંગણવાડી અરજીનું પરિણામ આજ રોજ જાહેર થઈ ગયું છે. આ ભરતીના અરજીના ફોર્મ અને તેની છેલ્લી તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2025 હતી. તમે e-HRMS ગુજરાતની સત્તાવાર વેબસાઇટ e-hrms.gujarat.gov.in પર જઈને અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ ચકાસીને મેરિટ લિસ્ટ અથવા પરિણામ પર અપડેટ્સ ચકાસી શકો છો તે જોવા માટે અમે અહીં નીચે ઓફિશિયલ વેબસાઇટ આપેલ છે ત્યાં થી આપ આપણી અરજીનું મેરિટ લિસ્ટ ચેક કરી શકો છો અને આપની અરજી જો નામંજૂર થઈ હોય તો ક્યાં કારણોસર અરજી રદ થઈ છે તે પણ તપાસી શકો છો તના માટે અલગથી એક લિંક આપવા આવેલ છે . પસંદગી પ્રક્રિયા જિલ્લાવાર અને મેરિટ આધારિત છે, તેથી પરિણામો જિલ્લાવાર પ્રકાશિત થયા છે, આ મેરિટ આપ આપણા જે તે જિલ્લામાં ભરેલ હોઈ તે જિલ્લા મુજબ અરજી નું મેરિટ જોઈ શકો છો.

👉🏻અરજીનું સ્ટેટસ જોવાની લીંક

આપણી અરજી ઓનલાઈન મંજૂર થઈ છે કે નહીં તે આપ અહીં ઓનલાઈન તપાસી શકો છો તે જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

👉🏻મેરીટ લીસ્ટમાં નામ છે કે નહિ તે જોવાની લીંક

જો આપે આંગણવાડી ની ભરતીમાં ફોર્મ ભર્યું છે અને તમારી અરજી મંજૂર થઈ ગઈ છે તો અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી ને આપનું મેરિટ માં નામ કેટલામું છે તે તમે જોઈ શકો છો

👉🏻અરજીમાં કોઈ ભૂલ હોય તો સુધારવામાં માટે અરજી કરવાની લીંક (અરજીમાં ડોક્યુમેન્ટ સ્કેનમાં ભૂલ હશે તે સુધારા થશે)

જો આપણી અરજી નામંજૂર થઈ હોય અને નામંજૂર થવાનું કારણ ડોક્યુમેન્ટ ઉપલોડ કરવામાં ભૂલ હોય તો આપ તેને ફરીવાર સબમિટ કરી શકો છો અને આપની અરજી સુધારી શકો છો તે માટે નીચે લિંક આપવામાં આવેલ છે અને આપણે જો અરજીમાં કોઈ વાંધા અરજી કરવાની જણાઈ તો આપે અહીં નીચે આપેલ લિંક પરથી કરી શકો છો તે માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

👉🏻રીજેક્ટ થયેલ અરજી જોવાની લીંક

આપણી અરજી જો નામંજૂર કરવામાં આવેલ છે તો ક્યાં કારણોએ તે મંજૂર થયુંછે તે તે જોવા માટે અહીં આપે આપણા માટે એક લિંક આપેલ છે ત્યાં ક્લિક કરતાની સાથે આપણી અરજી નું નામ અને અરજી ક્રમાંક આપવામાં આવેલ હશે અને શા માટે આપણી અરજી નામંજૂર થઈ તેની વિગત પણ આપવામાં આવેલ છે તે આપ અહીં આપેલ લિંક પરથી જોઈ શકો છો.

બધું માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ ની મુલાકાત લ્યો...

1 comment

  1. Zanzmer
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...