Type Here to Get Search Results !

વિભક્તિ ગુજરાતી વ્યાકરણ ઓનલાઇન ટેસ્ટ

વિભક્તિ ગુજરાતી વ્યાકરણ ઓનલાઇન ટેસ્ટ સિરીઝ

વાક્યના પદો વચ્ચે કર્તા કર્મ વગેરે જુદા જુદા પ્રકારના છે જે સંબંધ હોય છે તેને વિભક્તિ સંબંધ કે વિભક્તિઓ કહેવામાં આવે છે આવી વિભક્તિ વિવિધ કારક પ્રત્યય કે ક્રિયા સાથે તેને આધારે અલગ પાડવામાં આવે છે જે વિવિધ વિભક્તિના પ્રકારો પ્રદર્શિત કરે છે અહીં આપવામાં આવેલ ટેસ્ટ આ વિવિધ વિભક્તિઓ દર્શાવે છે

અહીં વિભક્તિના કુલ ૧૫ પ્રશ્નો આપવામાં આવેલ છે જે પ્રત્યેક પ્રશ્ન માટે કુલ ૩૦ સેકન્ડ એમ આપવામાં આવેલ છે પ્રત્યેક પ્રશ્નોના અંતે આપનું રીઝલ્ટ પરિણામ જોઈ શકાશે એને આધારે વિભક્તિની અંદર આપણે એટલો ખ્યાલ આવે છે અને કેટલું લર્નિંગ બાકી છે તે જાણી શકશે.

👉 વિભક્તિની ઓનલાઈન ટેસ્ટ આપવા માટે નીચે સ્ટાર્ટ ક્વિઝ પર ક્લિક કરો :

Quiz Application

you'll have 30 second to answer each question.

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:



Post a Comment

0 Comments