MA Sanskrit Material MKBU Paper 3 :103 - PCSC ONLINE
Posts

MA Sanskrit Material MKBU Paper 3 :103

   એમ એ સંસ્કૃત પેપર નંબર 3 માં અહી શંકરાચાર્યના સિદ્ધાંતો માં બ્રમ્હ, માયા, જગત, અધ્યાસ અને શંકરભાષ્ય સ્મુતિપાદ સૂત્ર ૧ થી ૩૧ અને ઇશ્વરકૃષ્ણ રચિત શાખ્યકારીકા ૧ થી ૭૨ માં કરિકા આપવામાં આવેલ છે.જે રેગ્યુલર વાળા અને બાહ્ય અભ્યાસ કરી રહેલ બંને માટે ઉપયોગી છે. રેગ્યુલર કરતા વિદ્યાર્થીઓ માટે વિષય કોડ ૧૦૩ માં આ વિષય આપવામાં આવેલ છે જોકે અમુક પોઇન્ટ તેમાં સમાવેલ ના પણ આવેલ હોય તેથી તેનો ઉપયોગ કરતા પહેલા એક વાર આપેલ અભ્યાસક્રમ સાથે સરખાવી લેવું.

   આપેલ વિષય ના મટીરીયલ ને PDF સ્વરૂપે આપવામાં આવેલ છે જે આપ સરળતાથી ઉપયોગ કરી શકો છો અહી જે PDF અપલોડ કરવામાં આવેલ છે તે ભાવનગર યુનિવર્સિટી ના વિદ્યાર્થી માટે જ ઉપયોગી છે જો આપ બીજી કોઈ યુનિવર્સીટી ના વિદ્યાર્થી હોય તો આપેલ મટીરીયલ નો ઉપયોગ કરતા પહેલા આપના અભ્યાસક્રમ સાથે અવશ્ય એક વાર સરખાવી લેવાનુ રહશે.

   આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.

   M.A સંસ્કૃત પેપર નંબર ત્રણ ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો

  👉 પેપર નંબર ૩ external અને regular ૧૦૩ ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇

( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા  કરીને રાહ જુઓ :)

  

👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......



Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...