Type Here to Get Search Results !

Law quiz test series 4 || સી.આર.પી.સી. અમલ અને સુધારાઓ

👉 અહી આપેલ ટેસ્ટ સીરીઝ માં કાયદા અંગેનો મહત્વનો મુદ્ધો CRPC અંગે ની મહત્વની વ્યાખ્યાઓ અને તફાવતના સ્વરૂપ અંગેની અહી પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવેલ છે આ પ્રશ્નો અગાઉની તમામ પોલીસ ને લગતી ભરતીમાં પૂછાય ગયેલ છે અને અમુક પ્રશ્નો કે જે પૂછાય શકે છે તેવા પ્રશ્નો નો અમવેશ આ test quiz માં કરવામાં આવેલ છે.

👉 CRPC ની પૂર્વ ભૂમિકા , ધડતર,અને વિશિષ્ટ લક્ષણો અંગેના મહત્વના મુદ્દાના આધારે પણ અમુક પ્રશ્ન અહી આવરી લેવાના આવેલ છે . આ પ્રશ્નો સંપૂર્ણ CRPC કલમ ને ટેકો આપે છે .

👉અહી કુલ ૧૫ પ્રશ્નો માટેની ટેસ્ટની શ્રેણી તૈયાર કરવામાં આવેલ છે જે કાયદાની અગત્યની કલમ CRPC માં કરવામાં આવેલ સુધારા કે જે ૨૦૦૯ થી અમલમાં આવેલ છે તે પણ લાગુ પાડવામાં આવેલ છે .

👉 આ ટેસ્ટ ઓનલાઇન આપવાની રહશે જે નીચે આપેલ start quiz પર ક્લિક કરતા જ શરૂ થઈ જશે.

👉 અહી કુલ જે ૧૫ પ્રશ્નો આપવામાં આવેલ છે તેની ટેસ્ટ આપ્યા બાદ છેલ્લે આપનું પરિણામ આપ શકાશી શકો છો આપના કેટલા પ્રશ્નો સાચા અને કેટલા પ્રશ્નો ખોટા પડેલ છે તેનો ખ્યાલ મેળવી શકો છો.

👉 સાચા પડેલ પ્રશ્નો મુજબ આપની તૈયાર થતી ટકાવારી પણ છેલ્લે આપ તપાસી શકો છો આ ટેસ્ટ આપ બીજી વાત પણ શરૂ કરી ને આપી શકો છો જેથી કરીને ખોટા પડેલ પ્રશ્નો અંગે આપને સાચા જવાબ મળી રહે અને આપ તે પ્રશ્નો તૈયાર કરી શકો.

👉 અહી જે ટેસ્ટ આપવામાં આવેલ છે તે Police constable, Asi, Psi, Homeguard, અને jel chipahi ની પરીક્ષામાં ખુબજ ઉપયોગી થશે.

👉 હાલમાંજ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટેની જાહેરાત આવી ગયેલ છે તો આ ભરતી માટે તૈયારી કરતા તમામ ઉમેદવારો ને આ કાયદો ૫૦ માર્કસ કરતા પણ વધુ માર્કસ માટે પૂછાય શકે છે આવા સમયે આ ટેસ્ટ આપને કાયદા ની j કલમ અને ઉપયોગી પ્રશ્નો છે તેના માટે આ ટેસ્ટ આપને ખુબજ ઉપયોગી થઇ શકશે.

👉 તમારી પાસે કાયદાનું કેટલું જ્ઞાન છે તે આ ટેસ્ટ આપવાથી ખ્યાલ આવી જશે.

👉 આ ટેસ્ટ આપવા માટે નીચે આપેલ ટેસ્ટ સીરીઝ test quiz પર ક્લિક કરો :
Quiz Application

you'll have 15 second to answer each question.

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments