Law quiz test series 2 || આઇ.પી.સી. વ્યાખ્યા તફાવત અને સ્વરૂપ - PCSC ONLINE
Posts

Law quiz test series 2 || આઇ.પી.સી. વ્યાખ્યા તફાવત અને સ્વરૂપ

👉 ભારતીય કાયદો અને અધિનિયમ ની ટેસ્ટ સીરીઝ 2 ની અંદર આઇપીએસ ની અગત્યની વ્યાખ્યાઓ અને તફાવત અને તેના સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે તે અંગે ના પ્રશ્નો આપવામાં આવેલ છે આ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પુછાયેલા છે અને અમુક પ્રશ્નો કે ભવિષ્યમાં આવનારી પરીક્ષામાં પૂછાય તેવા અગત્યના છે તે અહી આપવામાં આવેલ છે.

👉 અહી આપવામાં આવેલ પ્રશ્નો માં ક્રિમીનલ પ્રોસિઝર કોડ અને CRPC અંગે વિસ્તૃત પ્રશ્નો આપવામાં આવેલ છે જે તમામ પરીક્ષામાં પુછાઇ જ છે .

👉 અહી કુલ પંદર પ્રશ્નો આપવામાં આવેલ છે એક પ્રશ્ન માટે કુલ પંદર સેકંડનો ટાઇમ આપેલ છે સાચા જવાબ સામે લીલા કલરની નિશાન થઈ જશે જ્યારે ખોટા પ્રશ્ન પસંદ કરતા ત્યાં લાલ કલરની option થઈ જશે અને સાચો જવાબ લીલા કલરમાં પ્રકાશિત થશે.

👉 અહી આપેલ તમામ પ્રશ્નો ના જવાબ આપ્યા બાદ આપને કેટલા પ્રશ્ન સાચા પડ્યા અને કેટલા પ્રશ્ન ખોટા પડ્યા તેનો ખ્યાલ પણ છેલ્લે આવી જશે જેથી કરીને આપે હજી કેટલી તૈયારી કાયદામાં કરવી પડે તેમ છે તેનો આપને ખ્યાલ આવી જશે .

 👉 અહી આપેલ ક્વિઝ constable, ASI, PSI અને જેલ સિપાહી ની પરિક્ષા માટે ખુબજ ઉપયોગી અને અગત્યના છે 

👉 આપેલ ટેસ્ટ આપવા માટે નીચે srart quiz પર ક્લિક કરો
Quiz Application

you'll have 15 second to answer each question.

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...