Type Here to Get Search Results !

UPSC CIVIL SERVICES EXAMINATION TRAINING PROGRAM SPIPA 2024-25

UPSC CIVIL SERVICES(IAS/IPS) EXAMINATION TRAINING PROGRAM SPIPA 2023-24 (OJAS)

👉 SPIPA/202425/1- કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા ( Class 1-2 ) ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૫

👉 ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :
31/05/2024 23:59:00

👉સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક administration SPIPA દ્વારા UPSC સિવિલ સર્વિસ ની પરીક્ષા ની તૈયારી માટે ટ્રેનિંગ પ્રોગ્રામ માટે ની નોટિફિકેશન બહાર પાડી છે.

👉ગુજરાતના ઉમેદવારોને યુપીએસસી સિવિલ સર્વિસીસ આઇ.એ.એસ. / આઈ.પી.એસ. પરીક્ષાની તૈયારી માટે સ્પીપા દ્વારા મફત કોચિંગ પ્રદાન કરે છે. આ તાલીમ કાર્યક્રમમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ માંગવામાં આવે છે. રુચિ ધરાવતા ઉમેદવારોએ આ અરજી તા .01/05/2024 થી તા. 31/05/2024 ઓનલાઈન ફોર્મ મા કરવાની રહશે.

👉 સ્પીપા શું છે થોડી માહિતી મેળવી લઈએ ....

સ્પિપા એક ગુજરાત સરકાર દ્વારા સળવામાં આવતી કોસીંગ ક્લાસ સાથે સંકળાયેલ સંસ્થા છે આ સંસ્થા જે વિવિધ પ્રકારના કોસિગ ક્લાસ મફત માં કરાવે છે .

આ કોસિંગ ક્લાસ માં વિદ્યાર્થી એ જવા માટે તેમને નિયત કરેલ પરીક્ષા પાસ કરવી પડે છે જો આપ આ પરીક્ષા પાસ કરી શકો તો આપને તેના તરફથી પોલીસ પીએસઆઈ અને આઇએએસ અને આઇ પી એસ ના તમામ ક્લાસ મફત માં કરાવી આપે છે ,

આ ક્લાસ નો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવી લેવામાં આવે છે તથા અમુક પ્રકારના જનરલ નોલેજ ને લગતા પુસ્તકો પણ ભેટમાં મળે છે,

આ સંસ્થા ના વિવિધ કેન્દ્રો વિવિધ શેરોમાં આવેલ છે આપે આ કેન્દ્ર માં રહી ને જ આ પરીક્ષા સબંધી તૈયારી કરવાની રહેતી હોય છે આ કેન્દ્રો સરકાર દ્વારા સલવામાં આવે છે.

આ કેન્દ્રો દ્વારા જે તૈયારી કરવા માં આવે છે તે તમામ જાણીતા અને અનુભવી તાલીમ વિક્રેતા હોય છે .

આ સંસ્થા સાથે જોડાવા માટે આપે પહેલા ઓનલાઇન અરજી કરવાની રહે છે અને નક્કી કરેલ તારીખે પરીક્ષા આપવા જવાનું રહે છે જો આપ આ પરીક્ષામાં પાસ થઈ જાવ તો સરકાર દ્વારા આપનું સિલેકશન થાય છે અને આપ ને પરીક્ષા સબંધી તાલીમ માટે બોલાવામાં આવે છે.

આ ઓનલાઇન અરજી કરવાની લિંક્સ અમે અહી નીચે આપેલ છે આપ તેની મુલાકાત કઈ શકો છો જે લિંક્સ નીચે મુજબ છે.

ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફિશીયલ નોટિફિકેશન જરૂર જોઇ લેવી, 


👉OFFICIAL NOTIFICATION:

OFFICIAL NOTIFICATION click to download icons


👉APPLY ONLINE: CLICK HERE


======================


💻*_~PCSC~_*💻

👉 Related : 

• MSU University Requirement 

• Agriculture department scheme 

• Corona Vaccination 

• Samaras hostels new admissions 

• Post of office attendants high court 8 passed 

• Post of office attendants RBI 10 passed 

• Indian railway required 

• SSC MTS 10 Passed  

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• મુખ્યમંત્રી અમૃતમ અને "મા" વાત્સલ્ય યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• nmms સ્કોલરશીપ

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

0 Comments