std 10 result date 2026 gujarat board - PCSC ONLINE
Posts

std 10 result date 2026 gujarat board

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ, std 10 result gujarat board gseb

GSEB 10th Result 2026 LIVE: Gujarat Board SSC Result 

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar.

👉 The release of the Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar states that the results of the Secondary School Leaving Certificate Examination Standard-10 SSC and Sanskrit First Examination held in February-March 2026 will be declared on the website of the Gujarat Secondary and Higher Secondary Education Board www.gseb.org on 06/05/2026 at 08:00 AM. Students will be able to get their results by filling in the seat number of the examination. 

👉 Students will also be able to get their results by sending their seat number on WhatsApp Number 6357300971. Detailed instructions regarding sending students' mark sheets and certificates school-wise will be given later. Instructions for mark verification and document verification after the examination will be posted on the board's website. Application for mark verification will have to be made online. Proposal for name correction after the result will have to be made in the prescribed format. Instructions for filling the application forms for supplementary examination-2026 online will be given later. School principals, parents, students and all concerned should take note of this.

👉 CLICK HERE TO CHECK RESULT ◀️ 

પરિણામ જોવા માટે ઉપર ક્લિક કરો ⤴️

👉 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી મુજબ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તારીખ ૦૬/૦૫/૨૦૨૬ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. જે ઉપર આપેલ લિંક પરથી તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે.

👉 વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

 વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.

 પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

 ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. 

પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૬ના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. 

જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

👉 સીધું જ પરિણામ જોવા માટે : અહીં ક્લિક કરો ⬅️ 

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...