Type Here to Get Search Results !

૧૫ ઓગસ્ટ 2024 ના સ્વતંત્રતા દિવસ પર્વ નિમિતે શ્રી રોયલ પ્રાથમિક શાળા અને શ્રી સાંદિપની વિદ્યાલય સંપુર્ણ ભવ્યકાર્યક્રમ જુઓ


Royal primary school sandipani vidhyalay royal 15 August Celebration 2024


શ્રી રોયલ પ્રાથમિક શાળા ૧૫ ઓગસ્ટ 2024, 78 મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવેલ જેમાં રોયલ પ્રાથમિક શાળાના બાળકો તથા શ્રી સાંદિપની વિદ્યાલય ના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ, ગામના તમામ નાગરિકો આગેવાનો સહ ઉત્સાહ ભેર સમિલ થયા. 

આ કાર્યક્રમમાં રોયલ પ્રાથમિક શાળાના બાળકો તથા શ્રી સાંદિપની વિદ્યાલય ના વિદ્યાર્થીઓ દેશ ભક્તિ ગીત અને અલગ અલગ નાટક ભજવ્યા હતા તથા અવનવા સમાચાર આપતા નાટકો પણ રજુ કર્યા હતા આ નાટક આપ નિહાળી શકો તે માટે અહી અમે આપના માટે લાઈવ મુકેલ છે તો આ દેશભક્તિ ગીતો ને નિહાળવા માટે નીચે આપેલ ગીતનું નામ અથવા તો આપેલ ફોટો પર ક્લિક કરો ત્યારથી આપ સીધો જ વિડિયો નીહાળી શકશો

આવા જ ઉપયોગી વિડિયોઝ અને સરકારી ભરતી અને યોજનાની માહિતી મેળવવા માટે અત્યારે જ આપની આ YouTube ચેનલ ને saubcribe કરી લેજો

આપેલ વિડિયો નીહાળવા માટે નીચે આપેલ ફોટો અથવા ગીતના નામ પર ક્લિક કરો:

👉 અમે નાનેરા બાળ 


👉 મેરે દેશ કી ધરતી


👉 પિરામિડ વિડિયો 


👉 ગોરી રાધા ને કાળો કાન 


👉 જીણો જીણો વાયરો


👉 સંદેશા આતા હૈ


👉 સોશિયલ મીડિયા


👉 પ્રેમની આ મોસમ






Post a Comment

0 Comments