Type Here to Get Search Results !

ITI Admission Gujarat 2024


ITI ગુજરાત પ્રવેશ પ્રકિયા ૨૦૨૪

ITI પ્રવેશ 2024 શરૂ નમસ્કાર મિત્રો, જો તમે તાજેતરમાં 10મું કે 12મું પાસ કર્યું છે તો તમારા માટે સૌથી મોટા સારા સમાચાર એ છે કે સમગ્ર રાજ્યમાં ITI હેઠળ અરજીઓ શરૂ થઈ ગઈ છે અને ITI માટે પ્રવેશ શરૂ થઈ ગયો છે તેની માહિતી આજના લેખમાં આપવામાં આવેલ છે તમને જણાવી દઈએ કે આ 2 વર્ષના કોર્સ કર્યા પછી તમને કોઈપણ વિભાગમાં નોકરી મેળવવાની તક મળે છે.

ધોરણ 12મું પાસ કર્યા પછી સીધા જ નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે સૌથી મોટા સારા સમાચાર એ છે કે તમે 2 વર્ષનો ITI કોર્સ કરીને સરળતાથી નોકરી મેળવી શકો છો, તમને સંપૂર્ણ માહિતી મળી રહે તેના માટે આજે આ લેખમાં જણાવવામાં આવેલ છે અહી iti ma પ્રવેશ માટે કોણ અરજી કરી શકે છે ? અને આ માટે કઈ લાયકાતની જરૂર છે? આ માટે શું કરવું પડશે, કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, આ તમામ માહિતી તમને અહીં આપવામાં આવેલ છે.

>> મહત્વની તારીખો:

ઑનલાઇન અરજી શરુ થયા તારીખ :
૧ એપ્રિલ ૨૦૨૪ 

અરજી કરવાની છેલ્લી તારીખ:
-

ITI પ્રવેશ 2024 જરૂરી લાયકાત -

આઈટીઆઈ કરવા ઈચ્છતા તમામ ઉમેદવારો ધોરણ 8,10કે 12મું પાસ અથવા નાપાસ હોય તો પણ આપ અમુક કોર્સ માં અરજી કરી શકો છો.

ITI પ્રવેશ 2024  અરજી ફી –

ITI માં અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો માટેની અરજી ફી ₹૫૦ રાખવામાં આવેલ છે.

ITI પ્રવેશ 2024 શરૂઆતની ઉંમર મર્યાદા –

કોઈ પણ કોર્સ માટે ઉમેદવારને માટે કોઈ નિશ્વિત ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી. કોઈ પણ ઉંમરના વ્યક્તિ અરજી કરી શકે છે.

ITI પ્રવેશ માટેના જરૂરી દસ્તાવેજો –

આ કોર્સમાં એડમિશન લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે તે વિશે જણાવીએ તો તમારી જેતે અભ્યાસ પાસ કરેલ હોય તેની માર્કશીટ હોવી જરૂરી છે અને જો તમે વિકલાંગ હોવ તો અથવા જો તમે વિકલાંગ છો તો તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે, તેની સાથે તમારી પાસે પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી વગેરે તમામ માહિતી હોવી જરૂરી છે, તમે તેના માટે અરજી કરી શકો છો.

કઈ રીતે અરજી કરવી -

ITI કોર્સમાં એડમિશન માટે કેવી રીતે અરજી કરવી તે માટે, અમે તમને જણાવીએ કે અરજી કરવા માટે, તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેની સીધી લિંક અમે નીચે આપેલ છે.

ઓફિશિયલ વેબસાઈટ પર ગયા પછી તમારી સામે હોમ પેજ ખુલશે.

તે પછી, તમને તમારી સામે ITI એડમિશન 2024 લખેલું જોવા મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે.

એપ્લિકેશન ફોર્મ ખોલ્યા પછી, તમને કેટલીક માહિતી માટે પૂછવામાં આવશે, તમારે બધી માહિતી દાખલ કરવાની રહેશે.

નોંધ: ઑનલાઇન અરજી કર્યા પહેલા એક વાર તેમની સત્તાવાર સૂચના જરૂર વચો જે અમે અહી નીચે આપેલ છે તેના પરથી PDF ડાઉનલોડ કરી એકવાર જરૂર વાંચો.

સત્તાવાર સૂચનો ની PDF અને બુકલેટ ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ આઇકોન્સ પર ક્લિક કરો .

RESULT click to download icons



👉 ITI કોર્સમાં અરજી કરવા માટે : અહી ક્લિક કરો.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.