Type Here to Get Search Results !

TET 2 Exam Question Paper 2023

ટેટ 2 પ્રશ્નપત્ર 2023 ધોરણ છ થી આઠ

જાહેરા ક્રમાંક 2022/9623-9709

ટેટ 2 એટલે કે શિક્ષક પાત્રતા કસોટી ધોરણ 6 થી 8 ગુજરાતી મીડીયમ, ઈંગ્લીશ મીડીયમ, હિન્દી મીડિયમ ના કોલલેટર 13/04/2023 ના રોજ નીકળવાના શરૂ થયેલ હતા આ કોલ લેટર આધારિત શિક્ષક પાત્રતા કસોટી 2 ની પરીક્ષા તારીખ 23/04/2023 ના રોજ યોજાયેલ હતી આ પરીક્ષામાં જે ઉમેદવારો કે અથવા તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે અહીં અમે શિક્ષક પાત્રતા કસોટી 2 ની જે પરીક્ષા લેવાયેલ છે તેનો પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેથી કરીને જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજર રહ્યા નથી તેવા વિદ્યાર્થીઓ તે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરીને સોલ્યુશન કરી શકે છે આ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ પર ક્લિક કરવાની રહેશે આ પ્રશ્નપત્રકમાં અમુક પ્રકારના જે જવાબો પણ તે માર્ક કરવામાં આવેલા છે જેથી કરીને તે પેપરનું સોલ્યુશન પણ આરામથી થઈ શકે છે 

શિક્ષક પાત્રતા કસોટી 2 ની પરીક્ષા શાળામાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા શિક્ષકોની ભરતી માટે લેવામાં આવે છે આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ભણાવવાનો શિક્ષક તરીકેનો લહાવો  મળે છે,

જો આપ શિક્ષક પાત્રતા કસોટી 2  ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો નીચે આપેલ પ્રશ્નપત્ર એકવાર જરૂર જોઈ લ્યો અને સોલ્યુશન કરી લ્યો જેથી કરીને ભવિષ્યમાં આવનાર શિક્ષક પાત્રતા કસોટી 2 ની પરીક્ષા આપવા જતા આપને ખ્યાલ આવશે કે પ્રશ્નપત્ર કઈ રીતે પૂછવામાં આવે છે અને તેનું પ્રશ્નપત્ર કઈ રીતનું હોઈ શકે છે

👉 શિક્ષક પાત્રતા કસોટી 2 (TET2) નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ પર ક્લિક કરો

>>TET 2 Language (Bhasha) Question Paper with Solution: Click Here to Download

પેપર ડાઉનલોડ કરો


>>TET 2 Social Science(Samajik Vigyan) Question Paper with Solution : Click Here to Download

>>TET 2 Mathematics / Science Question Paper with Solution: Click Here to Download








Post a Comment

0 Comments