Type Here to Get Search Results !

TET 1 Exam Question Paper 2023

ટેટ વન એક્ઝામ પેપર

જાહેરાત નો કોડ અને નામ : SEB/202223/51- TET1-STD 1 TO 5

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજવામા આવનાર શિક્ષણ યોગ્યતા કસોટી, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પેપરનું આયોજન તારીખ 16/04/2023 ના રોજ કરવામાં આવેલ હતું જેમાં વિવિધ પ્રકારના ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા અને પરીક્ષા આપેલ હતી. જે ઉમેદવારો આ પરીક્ષા અમુક સંજોગોને કારણે આપી શક્યા ન હોય તેવા ઉમેદવારો માટે અને વિદ્યાર્થીઓ માટે તારીખ 16/04/2023 ના રોજ લેવાયેલ ટેટ વન પરીક્ષા પેપર અહીં અમે ઉપલબ્ધ કર્યું છે જેથી કરીને આવા વિદ્યાર્થીઓ આ પેપર જોઈ શકે અને પોતાની રીતે સોલ્યુશન કરી શકે આપેલ પેપર ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ આપેલ ટેટ વનનું પરીક્ષા પત્રક આપ ડાઉનલોડ કરી શકો છો

તેમજ ટેટ વન ના પ્રશ્નપત્ર ની ઓફિસિયલ આન્સર કી જાહેર થશે ત્યારે આજ લિંક પર મૂકવામાં આવશે જેથી કરીને આપ સીધા આ લિંક પરથી તે ડાઉનલોડ કરી શકશો

વનનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો:

ડાઉનલોડ કરો

Post a Comment

0 Comments