Type Here to Get Search Results !

હિસાબનીશ વર્ગ 3 ની પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૩



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર હિસાબનીશ વર્ગ 3 ની પરીક્ષા કાર્યક્રમ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ૧૯૯/૨૦૨૧૨૨ હિસાબનીશ વર્ગ -૩ સંવર્ગ ની જગ્યાઓ ભરવા માટે ખાસ સ્પર્ધાત્મક પરિક્ષાથી ભરવા સર્ક્યુલર જાહેરાત ૦૫/૦૨/૨૦૨૨ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે અનનવ્યે તારીખ ૨૮/૦૩/૨૦૨૩ થી લઇ ને ૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે કર્મયોગી ભવન બ્લોક નંબર બે , પ્રથમ માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર ખાતે રાખેલ છે. ઉમેદવારો એ વધુ માહિતી માટે અહી નીચે આપેલ મંડળ ની વેબસાઇટ જોવા વિનંતી છે.

મંડળ ની વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

👉 હિસાબનીશ વર્ગ 3 ની પરીક્ષા અંગેની વિગતવાર કાર્યક્રમ અને સમય નીચે મુજબ રહશે.

1. પેપર નંબર 1, તારીખ ૨૮/૦૩/૨૦૨૩ વિષય ગુજરાતી ભાષા કુલ ગુણ ૧૦૦ સમય: ૧૦:૦૦ થી લઇ ૧:૦૦ વાગ્યા સુધી.

2. પેપર નંબર 2, તારીખ ૨૮/૦૩/૨૦૨૩ વિષય રુલ્સ અને એક્ટ કુલ ગુણ ૧૦૦ સમય: ૦૩:૦૦ થી લઇ ૬:૦૦ વાગ્યા સુધી.

૩.  પેપર નંબર 3, તારીખ ૨૯/૦૩/૨૦૨૩ વિષય ઇંગલિશ ભાષા કુલ ગુણ ૧૦૦ સમય: ૧૦:૦૦ થી લઇ ૧:૦૦ વાગ્યા સુધી.

4. પેપર નંબર 4, તારીખ ૨૯/૦૩/૨૦૨૩ વિષય જનરલ નોલેજ અને સાયકોલોજીકલ ( ઓબજેક્ટિવ ટાઇપ ) કુલ ગુણ ૧૦૦ સમય: ૧૦:૦૦ થી લઇ ૧:૦૦ વાગ્યા સુધી.

👉 પરીક્ષા અંગેના વિગતવાર અપભ્યાસક્રમ માટે : અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments