Type Here to Get Search Results !

Junior clerk examination postponed free bus service


જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29/01/2023 ના રોજ 11.00 કલાક દરમિયાન વિવિધ જિલ્લામાં યોજાનાર હતી આ પરીક્ષાનું પેપર ફૂટી જતાં આ એક્ઝામ રદ કરવામાં આવેલ તમામ ઉમેદવારો વહેલા પોતાના એક્ઝામ સેન્ટર પહોંચી જતાં હવે તેમના ઘર જવા માટે તેમના વિશાળ હિતને ઘ્યાનમાં રાખીને આયોગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે આવા તમામ ઉમેદવારો ને વિના મૂલ્યે પોતાના વતન અને ઘર જવા માટે સરકારી બસ દ્વારા ફ્રીમાં સગવડ પૂરી પાડવામાં આવેલ છે.

આ અંગે નીચે આપેલ આયોગના પરિપત્ર મુજબ ઉમેદવારો અમુક ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

👉 પરીક્ષા મોકૂફ અંગે નો ઓફિશિયલ પરિપત્ર : અહીથી ડાઉનલોડ કરો


👉 પરીક્ષા કેન્દ્ર થી ઘર સુધી ફ્રી માં બસ સુવિધા અંગેનો પરિપત્ર : અહીથી ડાઉનલોડ કરો

👉 હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments