Type Here to Get Search Results !

Flipkart Big Billion Days Sale 2022 | Online Shopping Bigger Discount Offer

Flipkart પર મચી લૂંટ!  માત્ર 12 હજાર રૂપિયામાં મળી રહ્યો છે iPhone, સ્ટોક પૂરો થતા પહેલા ઉઠાવી લ્યો મોકો

આઇફોન માત્ર રૂ12 માં લઈ શકો છો! જાણીને નવાઈ લાગીને! પરંતુ તે સાચી વાત છે તેને માટે થોડીક યુક્તિઓ પ્રયુક્તિઓ અને ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવો પડે તેમ છે જે આ રીતે છે: જો તમે iPhone ખરીદવા માંગતા હોય તો એ અત્યારે યોગ્ય સમયે છે.  Flipkart પર આઇફોન માત્ર 12 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. ચાલો જાણીએ કે કઈ રીતે ખરીદી શકાય છે માત્ર 12 હજાર રૂપિયામાં iphone.

Flipkart બિગ બિલિયન ડે સેલ 2022: 

ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડે (Big Billion Days Sale 2022) સેલ શરૂ થયો છે.  જો તમે iphone ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તે ખરીદવાનો આ ચોક્કસ સમય છે.  ઇ-કોમર્સ ડિગ્ગજ ફ્લિપકાર્ટ અને એમેઝોન આઇફોન પર ભારે છૂટ આપી રહ્યા છે હવે દરેક માટે ઓછામાં ઓછા 12,000 રૂપિયામાં એક આઇફોન ખરીદવું શક્ય છે.  બીજા નંબરનો iPhone SE માર્ચ 2022 માં લૉન્ચ કરવામાં આવ્યો હતો, જેને Flipkart પર અનેક ઑફર્સ સાથે ખરીદી શકાય છે.  iPhone SE 3  મા પણ છૂટ વધી ગઈ છે.

Flipkart Big Billion Days Sale 2022: 

iPhone SE 64GB મળી રહ્યો છે 12000 કરતા ઓછી કિંમતથી
ફ્લિપકાર્ટ આઇફોન એસઇ 64 જીબી પર સૌથી મોટી કિંમતમાં ડિસ્કાઉન્ટ જાહેરાત કરે છે, તેની કિંમત 39,900 રૂપિયા છે.  હાલમાં તેમાં 9,401 રૂપિયાની છૂટ આપી રહી છે તેની કિંમત 30,499 રૂપિયા થઈ શકે છે.  ઉપભોક્તા ઘણી અન્ય ડિસ્કાઉન્ટ નો પણ લાભ લઈ શકે છે અને તેની કિંમત નીચે લાવી શકે તેમ છે.  ફ્લિપકાર્ટ 19,000 રૂપિયા સુધી એક્સચેન્જ ડિસ્કાઉંટ પણ આપી રહી છે જે ડિસ્કાઉન્ટ બાદ કરતા આ iphone ની કિંમત 11,499 રૂપિયા થઈ જાય છે જે માત્ર આપણને 12000 રૂપિયામાં અહીં ઉપલબ્ધ થઈ શકે છે જો કે, એક્સચેન્જ ડિસ્કાઉંટ સ્માર્ટફોનની ટ્રેડિંગની સ્થિતિ પર આધાર રાખે છે.

iPhone SE 3 પર પણ મોટું ડિસ્કાઉન્ટ

 iPhone SE 3 પર, જેની કિંમત 49,900 રૂપિયા છે, વપરાશકર્તા 6,000 રૂપિયાની છૂટ અને 19,000 રૂપિયાની એક્સચેન્જ છૂટનો લાભ લઈ શકે છે. જે આપેલ ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે સાથે એક્સચેન્જ ઓફર નો લાભ લેતા આ ફોન iPhone Se3 24,900 રૂપિયામાં ખરીદી શકો છો.

હાલના આ સમયમાં સ્માર્ટફોન ખરીદવો તે અને તેની પસંદગી કરવી એ સહેલી વાત નથી હાલના સમયમાં બજાર આખું આવો નવી સ્માર્ટફોનની વેરાઈટી થી ભરેલું છે તેથી તેમાં યોગ્ય અને આપણી જરૂરિયાત મુજબનો ફોન પસંદ કરવો એ આપણા માટે અઘરું થઈ પડે છે  જો કે, મોટા ભાગના લોકો માટે સહજ વપરાશકર્તાઓ-ઇંટરફેસ, વિશ્વસનીય રેમ, શ્રેષ્ઠ ક્ષમતાવાળા સ્માર્ટ ફોન તેમને પસંદ કરે છે. જોકે અત્યારમાં હાલ તમે કોઈ સ્માર્ટફોન કે જે iphone  ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો  આપના માટે આ  તહેવાર પર  બિગ બિલિયન ડે નો ડિસ્કાઉન્ટ ઓફર નો  ઉત્તમ લાભ લેવાની તક છે પછી આપણને  ઓનલાઇન શોપિંગ પર આટલું ડિસ્કાઉન્ટ ના પણ મળી શકે તો જો આપ સ્માર્ટફોન ખરીદવાનો  પ્લાન્ટ બનાવી રહ્યા હોય તો આ તક ઝડપી લો

Flipkart અને amazon ની સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે ત્યાંથી આપ ઓનલાઈન શોપિંગ કરી શકો છો


👉 Flipkart ની સત્તાવાર વેબસાઈટ માટે: અહીં ક્લિક કરો

👉 amazon ની સત્તાવાર વેબસાઈટ માટે: અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments