Type Here to Get Search Results !

MA Sanskrit Material MKBU Paper 8 :109 :110

M.A સંસ્કૃત પાર્ટ 1 માં છેલ્લું પેપર 8 પુરણેતિહાસે regular પેપર નંબર 9,10 તથા કોડ ૧૦૯ અને ૧૧૦ આપવામાં આવેલ છે.જેના મતિરિયલ ની મુખ્ય ત્રણ PDF ફાઈલ અહી અપલોડ કરવામાં આવેલ છે જેમાં નીચેના પોઇન્ટ અને યુનિટ સમાવી લેવામાં આવેલ છે જે રેગ્યુલર વાળા અને બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને અભ્યાસ લક્ષી છે.

યુનિટ 1 : ભારતીય સહિત પર રામાયણ, મહાભારતનો પ્રભાવ, રામાયણ, મહાભારતનો રચના કાળ, કથા વચતું તથા કાવ્ય સોંદર્ય, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત

યુનિટ 2 : વાલ્મીકિ કૃત સુંદરકાંડ સર્ગ 1 સર્વાગીન અભ્યાસ

યુનિટ 3 : વાલ્મીકિ કૃત સુંદરકાંડ 1 થી 15 નું રસ લક્ષી વિવેચન

યુનિટ 4 : વિરાટ પર્વ રસ લક્ષી વિવેચન

યુનિટ 5 : શ્રીમદ ભાગવત પુરાણ : કાવ્ય કલા, વિદ્દતતા, સિદ્ધાંત, ધર્મ, શ્રદ્ધા, ચિંતન, આદિ સંદર્ભે ભાગવતનું પર્યવેક્ષણ, ભીષ્મ સ્તુતિ 1/9, ગોપિકાગીત 10/31 

  ઉપરોક્ત યુનિટ external વાળા વિદ્યાર્થીઓ માટે પેપર નંબર 8 માં તમામ સમાવી લેવામાં આવેલ છે જ્યારે Regular વાળા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિષયમાં કવર કરવામાં આવેલ છે જેની PDF ફાઈલ ની ઉંદર અભ્યાસક્રમ કવર કરવામાં આવેલ છે તે મુજબ ઉપયોગ કરવાનો રહેશે. રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ માટે જે અભ્યાસક્રમ આપવામાં આવેલ છે તેમાં પણ અલગ અલગ વિષય કોડ અને અભ્યાસક્રમ આપેલ હોય શકે છે તે મુજબ ઉપયોગ કરવાનો રહેશે, 

  અહીં નીચે આપેલ અભ્યાસક્રમ મુજબ ત્રણ PDF ફાઈલ ડાઉનલોડ કરવામાં આવેલ છે જે ઓનલાઇન વાચી શકો છો અને આપ ડાઉનલોડ પણ કરી શકો છો.

   આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.

   M.A સંસ્કૃત પેપર નંબર 8 ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો

  👉 પેપર નંબર 8 external અને regular 109 :110 ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇

( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા  કરીને રાહ જુઓ :)

👉 PDF ફાઈલ 1 :

  
👉 PDF ફાઈલ 2 :


👉 PDF ફાઈલ 3 :


👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......


 

Post a Comment

0 Comments