Type Here to Get Search Results !

Online Admissions MKBU


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર કેન્દ્રીય પ્રવેશ સમિતિ

(PG Course ) L. L. B., M.A, M.COM, M.SC., M.SC ( IT,IC), M.ED., M.S.W., M.H.R.D. ALL SEMESTER 1 માટેની ઓનલાઈન પ્રવેશ  પ્રક્રિયા ૨૦૨૩/૨૪ MKBU


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, યોગ્ય લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓ માટે સંચાલિત, સરકારી, અર્ધસરકારી, અનુદાનિત તથા સ્વ નિ્ભર કોલેજો અને ડિપાર્ટમેન્ટ ની બેઠકો માટે ઉપરોક્ત અભ્યાસકમમાં ઓનલાઈનપ્રવેશ કાર્યકમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. 

દરેક ઉમેદવારે ઇન્ટરનેટના માધ્યમથી યુનિવર્સિટીની website https://www.mkbhavuni.ed.in પરથી એડમિશન ફોર્મ ભરવાનું રહેશે

👉ઓનલાઈન ફોર્મ શરૂ હોય તેવા કોર્સ : apply for :PG

 LAW
BACHELORE OF LAW

 ARTS
MASTER OF ARTS ( ENGLISH )
MASTER OF ARTS ( GUJARATI )
MASTER OF ARTS ( HINDI )
MASTER OF ARTS (SANSKRIT)
MASTER OF ARTS ( ECONOMICS )
MASTER OF ARTS ( SOCIOLOGY )
MASTER OF ARTS (PSYCHOLOGY)
MASTER OF ARTS ( HISTORY )

 SCIENCE
MASTER OF SCIENCE ( CHEMISTRY )
MASTER OF SCIENCE ( INDUSTRIAL CHEMISTRY )
MASTER OF SCIENCE (I.T.)
MASTER OF SCIENCE ( MATHEMATICS )
MASTER OF SCIENCE ( STATISTICS )
MASTER OF SCIENCE ( MARINE BIOLOGY)
MASTER OF SCIENCE ( PHYSICS )
MASTER OF SCIENCE (Botany)
MASTER OF SCIENCE (Zoology)
MASTER OF SCIENCE (Microbiology)

 MANAGEMENT
MASTER OF HUMAN RESOURCES DEVELOPMENT ( MHRD )

 RURAL STUDIES
MASTER OF SOCIAL WORK ( MSW )

 COMMERCE
MASTER OF COMMERCE ( M. COM. )

 EDUCATION
MASTER OF EDUCATION(M.ED)

 👉 પ્રવેશ યોગ્યતા : 
કોલેજ પાસ કરેલ હોય તથા જે તે કોર્સ માં નિયત કરેલ લાયકાત ધરાવતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ 

👉 📄જરૂરી ડોક્યુમેન્ટ્સ📄
👉🏻પાસપોર્ટ સાઈઝ ફોટો
👉🏻કોલેજની તથા 12 ની માર્કશીટ
👉🏻છેલ્લી માર્કશીટ
👉🏻L.C
👉🏻આધાર કાર્ડ 
👉🏻જાતિનો દાખલો 
👉🏻નોન-ક્રીમીલેયર

👉 અરજી કરવાની તારીખઃ 
તા . ૧૯/૦૬/૨૦૨૩ થી 
તા . ૨૮/૦૬/૨૦૨૩ (છેલ્લાં દિવસે ૬:૦૦ વાગ્યા ) સુધી 

રજીસ્ટ્રેશન ફી :
ઓનલાઇન નેટ બેન્કિંગ અથવા ATM અથવા ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ .૧૦૦ / - ભરવાના રહેશે . ( નોન ઈન્ડેબલ ) અન્ય કોઈપણ રીતે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ નથી .

 પ્રવેશ મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે . ફી ભરતી વખતે ઓરિજનલ તમામ ડોકયુમેન્ટ વેરીફાઈ કરાવ્યા બાદ જ પ્રવેશ આખરી ગણાશે . ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન મેરીટ માં નામ આવ્યા બાદ જે તે હેલ્પ સેન્ટર અથવા કોલેજ એ કરવાનું રહશે.

👉 એડમિશન બુકલેટ ડોઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇 




👉 Online Admission ફોર્મ ભરવા માટે અહી 
નીચે Appy પર ક્લિક કરો 👇

Apply Now

 

Post a Comment

0 Comments