ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી મા જણાવ્યા મૂજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -10 અને ધોરણ -12 ની પરીક્ષા તા .10 / 05 / 2021 થી તા .25 / 05 / 2021 દરમ્યાન લેવામાં આવશે . પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આ સાથે નીચે સામેલ છે . આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ , શિક્ષકો , વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી છે .
👉 Important dates :
Exam start date : 10/05/2021
Exam end date : 25/05/2021
👉 All exam time table below :
• Subject and index details :
• first exam details :•Repeater exam details :
• Std 12 exam details :
• Sanskrit language exam details : 👉 ઓફિશ્યિલ નોટિફિકેશન અને ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે : અહિ ક્લીક કરો
👉 Official website : Click here