Documents required for government scheme & Online services in Gujarati - �� *Panchmukham Citizen Service Center*��

Documents required for government scheme & Online services in Gujarati

Sarkari documents mate na purava, government online services,cast certificate online,income certificate online,all services online registration,સરકારી

સરકારી યોજના અને ઓનલાઇન સેવાઓ માટે જરૂરી દસ્તાવેજો

👉 ગુજરાત સરકાર માટેની યોજના અને પ્રમાણપત્ર માટેની ડિજિટલ ગુજરાત દસ્તાવેજ સૂચિ: - 
ગુજરાત સરકારે વિવિધ સરકારી યોજનાઓને લાભ આપતા લાભાર્થીઓના પુરાવાઓની સૂચિ પ્રકાશિત કરી છે. પ્રમાણપત્રો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા સરકારી કચેરીઓ માટે સહાયક પુરાવા જરૂરી છે. જે સૂચિ નીચે આપેલ છે.


👉 વિવિધ સરકારી યોજનાઓ મેળવવા લાભાર્થીઓ દ્વારા પુરાવા આપવાની વિગતો નીચે આપેલ છે. લાભકર્તાએ સહાયક પુરાવા લેતા વિવિધ દાખલા, વ્યક્તિગત સહાય, રેશનકાર્ડ, મહેસૂલ કાર્યો, મા અન્નપૂર્ણા યોજના, અમૃતમ યોજના કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીએ જવું પડશે.

   આ વિવિધ પ્રકારના સરકારી કામ કાજ માટે અથવા તો ડોક્યુમેન્ટ્સ કાઢવા માટે વિવિધ પ્રકારના પુરાવા ની જરૂર રહે છે આ પુરાવા ક્યાં ડોક્યુમેન્ટ્સ માટે ક્યાં હશે તે આપને પૂર્વ એટલે કે પહેલા ખબર પડતી નથી તેથી આપે વારે વારે કચેરી ની મુલાકાત લેવા જવું પડે છે અને ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર રહશે તેની વિગત જાણવા માટે જવું પડે છે જો આપે આવકનું પ્રમાણપત્ર કાઢવાનું હોય તો આપ પહેલા જાણતા નથી કે આવકનું પ્રમાણપત્ર કાઢવા માટે સરકારી કચેરી એ જઈ ને ક્યાં ક્યાં પુરાવા રજૂ કરવા પડશે અને ક્યાં પુરાવા કઈ જગ્યા પર રજૂ કરવાના રહશે, આ પુરાવા રજૂ કરવા માટે આપે કેવા કેવા વધારાના ડોક્યુમેન્ટ્સ પણ જોડવાના રહશે તો તે ક્યાં ક્યાં છે વગેરે વિગત આપણે જાણતા હોતા નથી તેથી આપે જે આવકનું પ્રમાણપત્ર કાઢવા માટે જતા પહેલા ત્યાં જઈ ને કચેરી પર રહેલ લેખક સાથે મુલાકાત લઈ ને તેને પૂછવું પડે છે કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાં જ્યાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે જો આપ પહેલેથી આ વિગત જાણતા હોય તો આપેલ ત્યાં ખોટો આટો ખાવાની જરૂર રહેતી નથી અમે આ વિગત અહી આપેલ છે જે તમને પહેલા જ ઉપયોગી થઇ જશે તમારે ક્યાં કેવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના છે અને તેની કેવી કેવી વિગતો આપવાની છે વગેરે બાબા આપને પહેલેથી જ ખબર પડી જશે.

    ગુજરાત સરકારની મોટા ભાગની સેવા હાલ ઓનલાઇન થઈ ગયેલ છે પરંતુ અમુક પ્રકારની સેવા હજી લોકોએ કચેરી પર જઈ ને કરવાની રહે છે આ પ્રકારની સેવા મેળવવા જવા માટે આપે નક્કી કરેલ નીચિત નિયત મુજબ અમુક પ્રકારના પુરાવા જોઈતા હોય છે આ પુરાવા આપે ત્યાં ક્યાં જ્યાં લઈ જવાના રહશે તેની વિગત અમે આ નીચે આપેલ ફોટોઝ માં ઉપલબ્ધ છે જેથી કરીને આપે બીજા વધારાના ડોક્યુમેન્ટ કે પુરુવા લઈ જવાના રહે નહી અને આવા અગત્યના પુરૂવા આપના પડી જવાનો ખોટો ભય રહેતો નથી.
 
   અહી અને દસ કરતા પણ વધુ ડોક્યુમેન્ટ્સ કાઢવા માટે કેવા કેવા પ્રકારના પુરુવની જરૂર રહેશે તેની વિગતો આપેલ છે જેમાં આવકનો દાખલો કાઢવા માટે,રેશન કાર્ડ કાઢવા માટે , ક્રીમિલિયર સલટી માટે ,નોન ક્રીમીલિયર માટે, માલિકી હક ની ફેરબદલી માટે, અપંગતાના પ્રમાણપત્ર માટે, વારસાઈ બદલી માટે, લગ્ન પ્રમાણપત્ર માટે, વિધવા સહાય અરજીપત્રક માટે, કુષી ને લગતી વિવિધ અરજી માટે,આધારકાર્ડ માટે, માં અમૃતમ કાર્ડ માટે, વય વંદન યોજના માટે, નિરાધાર વૃધ્ધોને પેન્શન યોજના માટે, નવા રેશન કાર્ડ માટે , માં અન્નપૂર્ણા યોજના માટે વગેરે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ કાઢવા માટે અને આ યોજના ના લાભ માટે કેવા પ્રકારના પુરાવાની જરૂર રહશે તે તમામ વિગતો અહી આપવામાં આવેલ છે જે આપ જોઈ શકો છો આ વિગત માટે એની નીચે આપેલ ફોટોઝ ને ડાઉનલોડ કરો.

👉 Documents ની માહિતી માટે નીચે આપેલ ફોટોઝ પર ક્લિક કરો :


👉 Digital Gujarat online services

ડિજિટલ ગુજરાત કોમન સર્વિસીસ પોર્ટલ ગુજરાતના નાગરિકોને online 33 services online સેવાઓ પ્રદાન કરે છે, તમે નોંધણી કરાવવા માટે આધાર નંબર, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઈડી સાથે services with સેવાઓ માટે નોંધણી અને નોંધણી માટે અરજી કરી શકો છો.

આ નોંધની દ્વારા તમે ૩૩ પ્રકારની સેવાનો લાભ લઈ શકો છો

👉 વ્યવહાર :

Digital Gujarat સરકારી સેવાઓ online પ્રદાન કરે છે જે નીચે આપેલ સ્ટેપ મુજબ કરવાની રહેશે

પગલું 1 - ડિજિટલ ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લ્યો

પગલું 2 - તમારું સ્થાન પસંદ કર્યું

પગલું 3 - સેવા વિકલ્પ પસંદ કરો

પગલું 4 - ડિજિટલ ગુજરાત નોંધણી પર ક્લિક કરો

પગલું 5 - નોંધણી તમારી માહિતી પૂરી પાડે છે

પગલું 6 - સાચવો

પછીની સ્ટેપમા , તમે તમારી બધી સાચી માહિતી પ્રદાન કરી શકો છો અને તમારા દસ્તાવેજ માટે ચકાસણી માટે એટીવીટી કેન્દ્ર પર જઈ શકો છો. તમારે તમારું પ્રમાણપત્ર પોસ્ટ દ્વારા આવી જશે

સત્તાવાર વેબસાઇટ www.digitalgujarat.gov.in ની મુલાકાત લઈને સૂચના વાંચો , ત્યાં વધુ સત્તાવાર માહિતી છે

    આ વિવિધ પ્રકારની સેવામાં અમે અહી ઉપર આપેલ વિવિધ સેેેેવા અને ડોક્યુમે્ટ્સ નો પણ સમાવેશ થાય છે આ તમામ પ્રકારની સેવા આપ ઓનલાઇન કરી શકો છો તે માટે ઉપર આપેલ ફોટોઝ વાળા જ પુરાવા ની જરૂર રહશે વધારાના કોઈ બીજા પુરાવાની જરૂર રહેતી નથી, આ આપેલ પૂરુવા દ્વારા આપ આપની અરજી ઓનલાઇન પણ કરી શકો છો, આ ઓનલાઇન અરજી જે આપ કરો છો તે દ્વારા મળતું પ્રમાણપત્ર પણ સરકાર દ્વારા જ પૂરું પાડવામાં આવે છે તેની તે પણ માન્ય જ ગણવામાં આવે છે.
  
     આ વિવિધ પ્રકારની ઓનલાઇન સેવા આપ મેળવવા માંગતા હોય તો અહી અને નીચે તે લિંક આપેલ જ છે આપ આ સતાવાર લિંક્સ ની મુલાકાત લ્યો અને વધારાની માહિતી મેળવો, જો આપને કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ એમને જરૂર જણાવજો અમે તે ઉકેલવાનો પ્રયત્ન જરૂર કરીશું આપ અમારો સંપર્ક નીચે આપેલ contact form દ્વારા કરી શકો છો, આશા છે કે અમે આપેલ મહિતી આપને ઉપયોગી થશે , આભાર.

👉 Official website : click here 

                       💻*_~PCSC~_*💻

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...