Type Here to Get Search Results !

Indian army admit card ARO Jamnagar 2021


Indian army admit card ARO Jamnagar 2021

ઇન્ડિયન આર્મી ઓપન ભરતી 

ARO Jamnagar

👉 એડમિટ કાર્ડ શરૂ થઈ ગયેલ છે 

👉 એડમિટ કાર્ડ માટે અગત્યની સૂચના  નીચે મુજબ છે

• એડમિટ કાર્ડ બ્લેક અથવા વ્હાઇટ એટલે કે સફેદ માં (લેઝર ની પ્રિન્ટરમાં) પ્રિન્ટ કરાવવાનું રહશે.

એડમિટ કાર્ડ સાચવીને રાખવાનું રહશે તેને વળવું નથી અને ગડી પણ પાડવી નહિ.

👉 સાથે લઈ જવાના ડૉક્યુમેન્ટ ની યાદી

• ભરતીમાં જનાર વ્યક્તિ કે ઉમેદવારે પોતાના પાસપોર્ટ ફોટા લઈ જવાના રહશે.

• ધોરણ ૧૦ અને ૧૨ ની ઓરીજીનલ માર્કશીટ લઈ જવાની રહશે જેણે જે માર્કશીટ લાગુ પડતી હોય તે લઈ જવાની રહશે.

• લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે તે પણ ઓરિજનલ લઈ જવું.

• જાતિ અંગે નો દાખલો / ડોમિસાઈલ પ્રમાણપત્ર (ઓરીજનલ સાથે લઈ જવાનું રહેશે )

• પોતાનું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે. તે પણ ઓરીજીનલ લઈ જવું.

• એનસીસી કરેલ હોય તો તેનું પ્રમાણપત્ર સાથે જરૂર લઈ જવાનું રહશે, ( તે પણ ઓરીજનલ)

• એફિડેવિટ કઢાવીને લઈ જવાનું રહેશે, ( તે પણ ઓરીજનલ)

• કોરોના અંગેનો ટેસ્ટ કરાવેલ રિપોર્ટ
આ કોરોના અંગેનો કરાવેલ રિપોર્ટ કેવળ ૭૨ કલાક પહેલાં નો જ હોવો જરૂરી છે તે પહેલાં નો હશે તો તે માન્ય ગણવામાં આવશે નહિ તેથી કોરોના અંગેનો રીપોર્ટ એક દિવસ પહેલાંનો જ કાધાવેલ રાખવો નહિતર  ભરતી મેળામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

👉 Download admit card : Click here 


                  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.