Type Here to Get Search Results !

Mukhyamantri Amrutam “MA” & “MA Vatsalya” Yojana


મુખ્યમમંત્રી અમૃતમ “ મા ” અને “ મા વાત્સલ્ય યોજના

👉 ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા નાના અને માધ્યમ વર્ગના  કુટુંબો માટે મુખ્યમંત્રી અમૃતમ માં અને માં વાત્સલ્ય યોજના ૨૦૧૨ થી અમલમાં મુકેલ .

• રાજય સરકારે મુખ્યમંત્રી અમૃતમ માં અને માં વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારી મધ્યમ વર્ગના પરિવારો માટે  ( કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિઓ માટે ( એટલે કે પાંચ વ્યક્તિઓ સુધી યોજનાનો લાભ મળશે )  મુખ્યમંત્રી અમુતમ મા વાત્સલ્ય યોજના તારીખ 15/08/2014 થી અમલી કરેલ છે . 
 કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ એટલે કે વધુમાં વધુ  રૂ . 50000/- ( અંકે રૂપિયા પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે . 
પ્રાથમિક , સેકન્ડરી તેમજ ઓપરેશન માટેની બિમારીની કુલ સંખ્યા -187 જેટલી નિયત કરેલ છે , આ પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની સારવાર મળી રહે તે માટે  સરકાર તરફથી તમામ પ્રકારન ખર્સ મળી રહે છે એટલે કે એક પણ રૂપિયો સારવાર મેળવનાર ને સૂકવો પડતો નથી

👉 યોજનાનો મુખ્ય હેતું  - 
આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા નાના અને માધ્યમ વર્ગના કુટુંબો અને મધ્યમવર્ગીય કુટુંબો પોતાની પસંદગી વાળી ખાનગી તેમજ સરકારી જે નોંધાયેલ છે તેવી હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુક્ત સારવાર તદ્દન મફત મેળવી શકે છે  ,

👉 કોણ લાભ લઈ શકે  : - 
 આ યોજનાઓનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો લય શકે છે .
 " મા વાત્સલ્ય ” અને માં અમૃતમ યોજના : વાર્ષિક રૂ . 4.00/- લાખ અંકે ચાર લાખ પૂરા કે તેથી ઓછી આવક ધરાવતા નાના અને મધ્યમ વર્ગના કુટુંબો તથા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો માટે આ યોજના ખુલ્લી મૂકવામાં આવેલ છે.
કોઈ પણ માન્ય પત્રકારો લાભ લય શકે છે , રાજ્ય સરકારના વર્ગ -3 અને વર્ગ- 4 ના તમામ સંવગ પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંક આપેલ અધિકારીઓ લાભ લય શકે છે ફિક્સ પગારના કર્મચારીઓ લાભ લય શકે છે .
યુ - વીન કાર્ડ ધારકો લાભ લય શકે છે . વાર્ષિક રૂ . 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો લાભ લઈ શકે છે.

👉 મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ -
આ યોજના હેઠળ લાભાર્થીના કુંટુંબના દરેક સભ્યના ફોટો હોવા જરૂરી છે તથા , બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું OR ( Quick response ) “ મા ” અને “ મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે . મા " કાર્ડ દ્વારા લાધાર્થીઓની યોગ્ય ઓળખ કરી શકાય છે અને ખોટા લાભાર્થીઓને ઓળખી તેને રદબાતલ કરી શકાય છે . Certo Blanche • “ મા ” અમૃતમ તથા “ મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ યોજના હેઠળ સ્થાપિત તાલુકા પંચાયત ટીડીઓ કિઓસ્કાસીવીક સેન્ટર કિઓરક પરથી મેળવી શકાય છે . નોંધણી માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત તેમજ સીટી સિવક કક્ષાએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે .


👉  માં ” અમૃતમ  તથા “ મા વાત્સલ્ય ” યોજનાનું કાર્ડ યોજના હેઠળ સ્થાપિત તાલુકા પંચાયત કિઓસ્કા સીવીક સેન્ટર કિઓસ્ક પરથી મેળવી શકાય છે . નોંધણી માટે તાલુકા કક્ષાએ ટીડીઓ કિઓસ્ક તેમજ સીટી , સિવીક કક્ષાએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે . તેમજ તમામ જીલ્લાઓમાં મોબાઇલ કિયોસ્ક થકી ગામેગામ બાકી રહી ગયેલ લાભાર્થીઓની નોંધણી કરવાનું આયોજન કરેલ છે , 

• “ મા વાત્સલ્ય યોજના હેઠળ મા વાત્સલ્ય કાર્ડ કઢાવવું ફરજીયાત છે . જેના માટે નીચે જણાવેલ નિયત ( અધિકૃત અધિકારીઓ પૈકી ગમે તે એક અધિકારી પાસેથી 4,09/- લાખ કે તેથી ઓછી પારિવારીક વાર્ષિક આવક ધરાવે છે તે પ્રમાણેનો આવકનો દાખલો લાભાર્થી પરિવારે મેળવવાનો રહે છે . જે ત્રણ વર્ષ સુધી ગ્રાહ્ય રાખેલ છે . - 

જિલ્લા કલેક્ટરશ્રી , જિલ્લા વિકાસ અધિકારી , નાયબ કલેક્ટરશ્રી / મદદનીશ કલેક્ટર પ્રાંત ઓફીસર , નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા તથા મામલતદાર સીટી તથા મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી , નાયબ મામલતદાર , વગેરે જગ્યા પર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થયેલ છે તથા આ યોજનાની માહિતી મેળવી શકાય છે 

▶️ યોજનાની માહિતી તથા ક્યાં ક્યાં સારવાર 
યોજના હેઠળ લાભાર્થીઓ માટે હેસ્પિટલમાં રજીસ્ટ્રેલશન બિલકુલ ફ્રી , કન્સ સ્ટેશન પર ફ્રી સારવાર , નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ ફ્રી , સર્જરી ફ્રી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ ફ્રી , દવાઓ ફ્રી, દાખલ યાજ , દર્દીને ખોરાક ફ્રી, ફોલો - અપ ફ્રી , મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે , આ તમામ પ્રકારના ખરસઓ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે તે તમામ ફ્રી માં સારવાર મળી રહે છે

હોસ્પિટલ માં આ બધા માટે કોઇ જ ચાર્જ વસુલ કરી શકે નહીં અથવા આ કાર્ડ ધરાવતા લોકો પાસેથી લેવામાં આવતી નથી . આમ , “ મા ” અમૃતમ અને “ મા વાત્સલ્ય ” યોજના હેઠળ લાભાર્થી તદ્દન મફત અને ફ્રી સારવાર મેળવી શકે છે .
 • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત સારવારનો નિયત તમામ પ્રકરનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો ગુજરાત સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે .

👉 “ મા ” કાર્ડ ધરાવતો લાભાર્થી કે બીમાર પરિવારનો સભ્ય આ યોજના સાથે જોડાયેલ સારી સુવિધા ધરાવતી કોઇપણ  હોસ્પિટલો માં જઇ ને મફતમાં લાભ લઈ શકે છે . 

• યોજના હૅઠળ લાભાર્થીઓને હોસ્પિલટલ ખાતે સારવાર હેતુ ઘરેથી  હોસ્પિટલ સુધી આવવા જવાના ભાડા પેટે રૂ 300 / - ચુકવવામાં આવે છે . 

• આ યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલ પાસે NABH / ICVACHS or any other accreditation body approved by International society for Quality in Ilealthcare va lua aul રજીસ્ટર થયેલી હોય તેમને રાજ્ય દ્વારા “ મા ” પેકેજ દરો કરતા ૧૦ % વધારે ક્વોલિટિ ઇન્સેન્ટીવ આપવામાં આવે છે યોજનાના પ્રચાર પ્રસાર માટે પણ રાજય સરકાર દ્વારા તમામ તેવા ખુબજ તમામ પ્રયત્નો કરેલ છે , જેમાં યોજના હેઠળ મે u હેલ્પ કેમ્પ ફેલ્થ કેપ્પ થયેલ છે તથા હેલ્પ નંબર પણ જાહેર કરવામાં આવેલ છે તેમજ તમામ સરકારી હોસ્પિટલો તેમજ બસ સ્ટેશન ઉપર હોર્ડિંગ્સ લગાડવામાં આવેલ છે . અને રેડીયો ટી.વી. ન્યુઝ પેપર , બસ પેનલ જેવા માધ્યમ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે . 

• આશા બહેનોને બી.પી.એલ કુટુંબોની નોંધણી માટે . ૧૦૦ / - રૂપિયા એક રજીસ્ટ્રેશન દીઠ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે . આશા બહેશ્નો આ registration માં તેમનો ઉત્સાહ વધારવા  માટે મોબાઇલ કિઓસ્ક પર થી નીકળતા પ્રતિ કાર્ડ દીઠ રૂ . ૨૦૦/ આપવામાં આવે છે . લાભાર્થીઓને મુઝવણમાં માર્ગદર્શન પુરૂ પાડી રહે તે માટે દરેક હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણુંક કરેલ છે જે તમામ પ્રકારની સેવા પૂરી પાડે છે.

👉 યોજનાની સિધ્ધિઓ : 
• મુખ્યમંત્રી અમૃતમ યોજનાને ૨૦ , સપ્ટેમ્બર , ૨૦૧૪ ના રોજ સ્માર્ટ ગવર્નન્સ ૨૦૧૪ પ્રતિષ્ઠિત પ્લેટિનમ ઋોય એવોર્ડ આપવામાં આવેલ છે . મુખ્યમંત્રી અમૃતમ યોજનાને ૧૩ , ડિસેમ્બર , ૨૦૧૪ ના રોજ પ્રતિષ્ઠિત " સીએસઆઇ - નીહીલન્ટ ઇ - પ્રશાસન પુરસ્કાર આપવામાં આવેલ છે . 

• મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાને જયપુરમાં હેલ્થકેર સમિત ર ૦૧૬ માં " બેસ્ટ એફોર્ડેબલ હેલ્થ કેર ઇનીશીયેટીવનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ હતો . 
• મુખ્યમંત્રી અમૃતમ યોજનાને 7 , જુન 2017 ના રોજ નવીનીકરણ અને અસરકારક ઇ doo ( Innovative , Impactful and Sustainable E - Governance ) HLè eura 2512-1 ઇલેકટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને મેક્સિમમ ગવર્નન્સ દ્વારા જ્યુરી ચોઇસ કેટેગરી હેઠળ " જેમ્સ ઓફ ડિઝીટલ ઇન્ડિયા ” એવોર્ડ મળેલ છે
 • મુખ્યમંત્રી અમૃતમ યોજનાને 26 , માર્ચ , 2018 ના રોજ દા ETS દ્વારા “ બેસ્ટ એક્સેસીબલ હેલ્થકેર ઇનીશીયેટીવ " નો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે , 

• મુખ્યમંત્રી અમૃતમ યોજનાને 25 ફેબ્રુઆરી , 2016 ના રોજ ભારત સરકારનાં ટોપ રેન્કિંગ પોલીસ & ઇમ , જન્સ સર્વિસ પ્રોજેક્ટ ઇન ઇન્ડિયા દ્વારા પુરી ચોઇસ કેટેગરી હેઠળ “ સ્કોપ ઓર્ડર ઓફ મેરીટ " એવોર્ડ પ્રાપ્ત થયેલ છે . 

મુખ્યમંત્રી અમૃતમ ( મા ) યોજના ની વધુ જાણકારી મળી રહે તે માટે સૅલ ફ્રી નં . ૧૮૦૦ ૨૩ ૩ ૧૦૨ ૨ તેમજ www.navgujarat.com વેબ સાઇટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે .

👉 મહત્વની કડીઓ :

» જિલ્લા મુજબની સરકારી હોસ્પિટલોની યાદી : અહી ક્લીક કરો

» જિલ્લા મુજબની ખાનગી હોસ્પિટલોની યાદી : અહી ક્લીક કરો

» એકલ ડાયાલિસિસ કેન્દ્ર : અહી ક્લીક કરો

» મુખ્યામંત્રી અમૃતમ “એમ.એ.” અને “એમ.એ. વાત્સલ્ય” યોજનાની વિગતો પી.ડી.એફ. : અહી ક્લીક કરો


                      💻*_~PCSC~_*💻

👉 Related :

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

nmms સ્કોલરશીપ

કુંવરબાઈ નું મામેરૂ યોજના

SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

0 Comments