ઇન્ડિયન આર્મી ઓપન ભરતી DEVBHUMI DWARKA ARMY BHARTI 2021 - �� *Panchmukham Citizen Service Center*��

ઇન્ડિયન આર્મી ઓપન ભરતી DEVBHUMI DWARKA ARMY BHARTI 2021

Indian army , bharti melo, indina army open bharti melo jamnagar , join indin army, દેવ ભૂમિ દ્વારકા આર્મી ભરતી મેળો,ઇન્ડિયન આર્મી ઓપન ભરતી DEVBHUMI D

ઇન્ડિયન આર્મી ઓપન ભરતી 


સ્થળ : દેવભૂમિ દ્વારકામાં 

લાયકાત :-
ધો. 10 અથવા 12 પાસ
ધોરણ દસ પાસ અથવા બાર પાસ પર આ ભરતી ની વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવેલ છે આ જાહેરાત મુજબ અલગ અલગ વિભાગ મુજબ પોસ્ટ ની લાયકાત છે 

ધોરણ આઠ વાળા વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકે છે કારણ કે ટ્રેડ  મેન ની ભરતી ની પોસ્ટ પર આ વિદ્યાર્થી ફોમ ભરી શકે છે 

ઓનલાઇન રજીસ્ટ્રેશન પહેલા કરવાનું રહેશે ત્યારબાદ જ ફોર્મ ભરી શકાશે 

⇒ ફોર્મ ભરવા માટેની તારીખ નીચે મુજબ છે 

શરૂઆત ની તારીખ 10/12/ 2020 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  18/01/ 2021

👉 Admit Card ની અંદાજિત તારીખ 
પરીક્ષા જાહેર થયાના દસ દિવસ અગાઉ શરૂ થશે જેની દરેક અરજદારે નોંધ લેવાની રહશે 

👉ઓપન ભરતી મેળા માં હાજર રહેવા માટેની જરૂરી તારીખ
01/02/2021 
15/02/2021 

આ તારીખના ફેરફાર થય શકે છે જેની કોરોના પરિસ્થિતિ મુજબ ફેરફાર કરવામાં પણ આવી શકે છે 

નીચેના જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભરતી થયેલ છે .
⇒ અમરેલી જિલ્લો
⇒ જામનગર જિલ્લો
⇒ પોરબંદર જિલ્લો
⇒ રાજકોટ જિલ્લો
⇒ ભાવનગર જિલ્લો
⇒ જુનાગઢ જિલ્લો
⇒ સુરેન્દ્રનગર જિલ્લો
⇒ કચ્છ જિલ્લો
⇒ ગીર સોમનાથ જીલ્લો
⇒ બોટાદ જિલ્લો
⇒ મોરબી જિલ્લો
⇒ દેવભૂમિ દ્વારકા 
⇒ દીવ (UT) 

👉પોસ્ટ મુજબ લાયકાત અને જરૂરી માહિતી

પોસ્ટ નું નામ : સોલ્જર ટ્રેડમેન 
ઉંમર : 17.5 થી 23 વર્ષ
 (ઉમેદવારની જન્મ તારિખ . 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ તેવા લોકો માટે લાયકાત)

ઊંચાઈ : 168cm
વજન : 48 Kg
છાતી ૭૮ cm ફુલાવ્યા વગરની છાતી
૮૧ cm ફુલાવેલી છાતી
લાયકાત : ૮ પાસ
 (દરેક વિષયમાં ૩૩ માર્ક સાથે અથવા વધુ માર્કસ સાથે પાસ થયેલ હોવા જરૂરી છે )

પોસ્ટ નું નામ : સોલ્જર ટ્રેડમેન 

ઉંમર : ૧૭.૫ થી ૨૩ વર્ષ હોવી જોઈએ (જન્મ તારિખ . 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : ૧૬૮
વજન : ૪૮ Kg
છાતી ૭૬ cm ફુલાવ્યા વગરની છાતી
૮૧ cm ફુલાવેલી છાતી

•લાયકાત :
 ૧૦ પાસ થયેલ હોવા જોઈએ (દરેક વિષયમાં ૩૩ માર્ક અથવા વધુ માર્કસ હોવા જરૂરી છે તેટ્રીસ માર્કસ સાથે પાસ થયેલ)

પોસ્ટ નું નામ : સોલ્જર જનરલ ડ્યૂટી 
ઉંમર : ૧૭.૫ થી ૨૧ વર્ષ ની વચ્ચે 
(જન્મ તારિખ્ . 01/10/1999 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ તેવા લોકો ફોર્મ ભરી શકે છે )
ઊંચાઈ : ૧૬૮
વજન : ૫૦ Kg
છાતી :૭૭ cm ફુલાવ્યા વગરની છાતી
૮૨ cm ફુલાવેલી છાતી

•લાયકાત : ૧૦ પાસ માટે  (૪૫ % સાથે દરેક વિષયમાં ૩૩ માર્ક હોવા જરૂરી છે )

પોસ્ટ નું નામ : સોલ્જર ટેકનિકલ
ઉંમર : ૧૭.૫ થી ૨૩ વર્ષ
(ઉમેદવારની જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : ૧૬૭
વજન : ૫૦ Kg
છાતી ૭૬ cm ફુલાવ્યા વગરની છાતી
૮૧ cm ફુલાવેલી છાતી

•લાયકાત : ૧૨ પાસ માટે  (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ૫૦ % સાથે દરેક વિષયમાં ૪૦ માર્ક હોવા જરૂરી છે )


પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ
ઉંમર : ૧૭.૫ થી ૨૩ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ
 (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : ૧૬૭
વજન : ૫૦ Kg
છાતી ૭૭ cm ફુલાવ્યા વગરની છાતી
૮૨ cm ફુલાવેલી છાતી

•લાયકાત : ૧૨ પાસ માટે  (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી ૫૦ % સાથે દરેક વિષયમાં ૪૦ માર્ક હોવા જરૂરી છે )

પોસ્ટ નું નામ: સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 

ઉંમર ની ઉંમર  : ૧૭.૫ થી ૨૩ વર્ષ

 (ઉમેદવાર ની જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : ૧૬૨
વજન : ૫૦ Kg
છાતી ૭૭ cm ફુલાવ્યા વગરની છાતી
૮૨ cm ફુલાવેલી છાતી

•લાયકાત : ૧૨ પાસ (૬૦ % સાથે દરેક વિષયમાં ૫૦ માર્ક હોવા જરૂરી છે )

👉 નોંધ :
 ૮ પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ માંથી કોઈ પણ એક પોસ્ટ પસંદ કરવાની રહેશે 

1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)

⇛ ૧૦ પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ માંથી કોઈ પણ એક પોસ્ટ પસંદ કરવાનું રહેશે

1. Artisan (Woodwork)-Tdn - કારીગર (લાકડાનું કામ કરનાર )
2. Chef (રસોઈયો અથવા સુખડિયો) 
3. Dresser (U) - (મલમપટ્ટી કરનાર સહાયક) 
4. House Keeper (ઘરની સંભાળ રાખનાર વ્યક્તિ)
5. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર વ્યક્તિ)
6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના કરનાર)
7. Steward (વ્યવસ્થાકર્તા)
8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ લોકો)
9. Trailor (U) (ટ્રેઇલર નું કામ)
10. Washer man (ધોબી કામ)

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી નીચે મુજબ છે :
1. ફોટો અને સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર શરૂ હોય તે 
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ 

>> જરૂરી નોંધ
• જ્યારે આ ભરતી મેળવવા ઉમેદવાર હાજર થાય છે ત્યારે તેમને admit card સાથે લાવવું ફરજીયાત છે તેના વગર પ્રવેશ આપવામાં આવશે નઈ.

• Admit Card સાથે જરૂરી પુરાવા પણ લાવવા જરૂરી છે જેમકે આધરવર્ડ લાવવું photos વાળું તેવું કોઇપણ પ્રૂફ ચાલી શકે છે.

• ઉમેદવાર યે જ્યારે ભરતી મેળામાં આવે છે ત્યારે કોરોના nagative નો રિપોર્ટ લાવવો ફરજીયાત છે આ રિપોર્ટ વગરના ને ભરતી મેળા માં પ્રવેશ આપવામાં આવશે નઈ .

• આ ભરતી મેળો માત્ર પુરુષ માટે જ છે તેથી કોઈ પણ famele યે ફોર્મ ભરવું નહિ અથવા આવા ફોર્મ ભરવામાં આવશે તો તે રદ કરવામાં આવશે 

• ભરતી મેળાંવવા આવવાનું થાય ત્યારે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે માસ્ક વગરના માટે પ્રવેશ નિષેધ છે.

• Admit card માં દર્શાવેલ તારીખે જ મેદાન પર હાજર થવાનું રહેશે તે પહેલાં કોઇપણ ઉમેદવારે ત્યાં આવવાનું રહેશે નઈ.



👉 official notifications Link below 👇

👉 Click here 👈 


👉 online apply links 🔗 below 👇

👉 click here 👈



💻 *_~PCSC online~_* 💻

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...