Type Here to Get Search Results !

1,826 Posts - Indian Post, Gujarat Postal Circle Recruitment 2021 - Gramin Dak Sevak (GDS) Vacancy


1,826 Posts - Indian Post, Gujarat Postal Circle Recruitment 2021 - Gramin Dak Sevak (GDS) Vacancy

જરૂરિયાત જગ્યા ની માહિતી
➨ પોસ્ટ અને જગ્યાનુું નામ 
(i) બ્રાન્ચ પોસ્ટ માાસ્ટર (BPM)
(ii) આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માાસ્ટર (ABPM)
(iii) ડાક ચેવક

કુલ ખાલી જગ્યાઓ 
   1826

શૈક્ષણીક લાયકાત અનેે ધોરણો 
ઉમેદવાર માન્ય બોર્ડ માં દસ પાસ કરેલ હોવું જોઈએ

ઉંમર મર્યાદા 
જી.ડી.એસ. પોસ્ટ્સ સાથે જોડાવાના હેતુ માટે મહત્તમ વય મર્યાદા અનુક્રમે 18 વર્ષ થી 40 વર્ષ વચ્ચે રહેશે 21.12.2020 પર ખાલી જગ્યાઓની સૂચનાની તારીખ સુધીના મર્યાદા મુજબ આ ઉંમર માન્ય રહેશે .

ઓનલાઈન અરજી કંઈ રીતે કરવી
ઓનલાઈન અરજી ઉમેદવાર પાસેથી સ્વીકારવામાં આવશે તે શિવાય કોઈ બીજી રીતે અરજી સ્વીકારવામાં આવશે નહિ . અરજી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારએ તારિખ  21.12.2020 થી  તારીખ 20.01.2021 સુધીમાં https://indiapost.gov.in અથવા https://appost.in/gdsonline દ્વારા પોર્ટલ પર પોતાને નોંધણી કરાવવી પડશે.

👉આ અરજી કરવા માટે નીચે મુજબ પ્રકિયા અનુસરવી
        આ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે તેની official સાઈટ પર જવાનું રહેશે જે અને નીચે આપેલ જ છે ત્યાંથી આપ કોઈપણ મુશ્કેલી વગર official વેબ પર પહોસિ જશો, હવે તમે official વેબ પર ગયા બાદ આપને એક layout જોવા મળશે તેમાં પહેલા કોલમ માં registration અને બીજા કોલમ માં fees અને ત્રીજા કોલમ માં apply Online જોવા મળશે આપ સૌપ્રથમ આપેલ જગ્યા માટે registration કરવાનું રહેશે registration કરવા માટે આપે પહેલા આપની પર્સનલ માહિતી ઉમેરવાની રહશે, આપનું નામ , સરનામું , આપનો જિલ્લો,  તાલુકો અને ગામ ને યોગ્ય માગ્યા મુજબ ઉમેરો   ત્યારબાદ આપનું જોબ માટેનું સ્થળ પસંદ કરો જે ગુજરાત રહશે , હવે આપ મોબાઇલ નંબર અને ઈમેઇલ ઉમેરો અને તમામ વિગત ને confirm કરો જો માહિતી redy હોય તો આપ આ સબમિટ પર ક્લિક કરો હવે ત્યાં ક્લિક કરતા એક otp આવશે તેના દ્વારા આપનું registration confirm કરી લ્યો.

          Registration confirm થય ગયા બાદ હવે આપ ઓનલાઇન ફી ની ચુકવણી કરી દયો, આ ફી ની ચુકવણી કરવા માટે આપ પહેલા કોઈ પણ ઓનલાઇન બેંકિંગ select કરો હવે આપ atm દ્વારા કે બેંકિંગ દ્વારા આપ જે રીતે ફી ચૂકવા માંગો છો તે તમામ વિગત ઉમેરો હવે , આપ otp દ્વારા આપનું payment confirm કરી લ્યો જે થય ગયા બાદ હવે અરજી કરવાની રહશે ,

          હવે , આપ ઓનલાઇન અરજી કરવા માટે registration number અને મોબાઇલ નંબર નાખો જેથી કરીને અમુક માહિતી એની મેળેજ મેળવી લેશે હવે આપ વધારાની માહિતી નાખો જેમકે, તમામ પ્રકારના documnet ઉમેરો અને બીજું માંગેલ માહિતી ઉમેરો જાતિનો દાખલો અને ccc નું સર્ટિફિેકેટ ઉમેરો, હવે છેલ્લે આપ જે જગ્યા પર જોબ મેળવવા માંગતા હોય તે કુલ પોસ્ટ માંથી 5 પોસ્ટ પસંદ કરો હવે અરજીને સબમિટ કરો અરજી સબમિટ થયા બાદ આપ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહિ , આપ આ અરજી કરતા પહેલા એકવાર જરૂર પ્રક્રિયા અનુસરી લેવી ભૂલ ના થાય અરજી કરતા સમયે તેનું ધ્યાન રાખવું.

 👉 અરજી કરવા માટેની તારીખો ની વિગત
➨ અરજી શરૂ થયા તારીખ : 21-12-2020
➨ અરજી પૂર્ણ થયા તારીખ : 20-01-2021 


👉 નોકરી માટેનું સ્થળ : 
ગુજરાત, દીવ દમણ , દાદરા નગર હવેલી

👉 જગ્યા મુજબ પગાર ધોરણ
> પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS) 
અંદાજિત પગાર ધોરણ ૧૦૦૦૦/-

> બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
અંદાજિત પગાર ધોરણ રૂ ૧૨૦૦૦/-

> આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
અંદાજિત પગાર ધોરણ રૂ ૧૦૦૦૦/-

👉 ઉંમર : 
18 વર્ષ થી 40  વર્ષ (ON 21/12/2020)

👉 કેટેગરી પ્રમાણે જગ્યા
જનરલ : 838
ઇ.ડબલ્યુ.એસ. : 201
ઓ.બી.સી. : 412
એસ.સી. : 63
એસ.ટી. : 268 

વિકલાંગ A : 12
વિકલાંગ B : 10
વિકલાંગ C : 19
વિકલાંગ D/E : 3

👉 ચલણ અને ફીસ  :
>૧૦૦/- રૂપિયા ચલણ છે માત્ર ઓબીસી અને જનરલ EWS કેટેગરી ના લોકો માટે 
> બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
> તેમજ સ્ત્રીઓ અને મહિલા માટે : ચલણ નથી.

👉 ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

⇒ ફોટો / સહી તાજેતમાંજ પડેલ હોય તેવો 
⇒ આધાર કાર્ડ
⇒ ધોરણ: ૧૦ ની માર્કસીટ Original
⇒ જાતિ અંગેનો દાખલો કેદ્ર સરકાર માન્ય
⇒ વિકલાંગ હોય તો તેનું પ્રમાણ પત્ર
⇒ LC (ના હોય તો ચાલે)
⇒ C. C. C certificates (ના હોય તો ચાલે)

👉 પસંદગીની પ્રક્રિયા
       આ ખાલી પડેલ જગ્યા માટે ઉમેદવાર જે લાયકાત મુજબ ધોરણ 10 પાસ પર અરજી કરશે તે અરજી આવેલ તમામ ની ખરાય કરવામાં આવશે ત્યારબાદ આ અરજી માંથી જે અરજી માન્ય રહેશે તે અરજી અલગ તારવવામાં આવશે આ અરજી માંથી જે ટકા છે તે મુજબ પોસ્ટ ની ફાળવણી કરવામાં આવશે.

     ઓબીસી અથવા જેતે વિભાગ ની અમાનત પોસ્ટ છે તે અનામત મુજબ જ પોસ્ટની ફાળવણી કરવામાં આવશે વધુ ટકા હોવા છતાં જો તે માંગેલ કેટેગરી મુજબ ઉમેદવાર નહિ હોય તો તે અરજી કે પોસ્ટ માટે જગ્યા લાયક રહશે નહિ એટલેકે તેના ટકા વધુ હોવા છતાં તે આ જોબ માટે લાયક ઠરશે નહિ તેને જેતે તેની કેટેગરી મુજબ અરજી કરવાની રહશે.

      આ ટકાવારી માન્ય બોર્ડ અને તેના ધોરણો મુજબ જ ગણવાની રહશે બીજી કોઈ પ્રકારની ટકાવારી માન્ય રહેશે નહિ આવી અરજી રદ કરવામાં આવશે તેથી આપેલ નિયમો મુજબ જ અરજી કરવી જેમતે કુલ 100 ગૂણ ના પેપર હોય તો આપલે કુલ માર્કસ ને સરવાળો કરતા કુલ વિષય વડે ભાંગી 100 ના પ્રમાણ માં ગુણનન કરવાના રહેશે.

👉 official notifications : click here 

👉 online apply : click here 

👉 Contact to fill out the form : click here 


                              *_~PCSC~_* 

👉 Also useful 👇 

👉 Call letters download click here 👈 


Post a Comment

0 Comments