Type Here to Get Search Results !

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૮૫૦૦ ભરતી..


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૮૫૦૦ ભરતી..

👉 જગ્યાનું નામ: એપ્રેન્ટીસશીપ

જનરલ : ૩૫૯૫
ઓબીસી :૧૯૪૮
ઈ.ડબ્લ્યુ.એસ. : ૮૪૪
એસ.સી. : ૧૩૮૮
એસ.ટી :૭૨૫

કુલ જગ્યા : ૮૫૦૦

👉 લાયકાત : કોઇપણ શાખામાં સ્નાતક

👉 વય મર્યાદા:
૨૦ થી ૨૮ વર્ષ (તા.૩૧/૧૦/૨૦૨૦ નાં રોજ) (છૂટછાટ નિયમ મુજબ રહેશે.)

👉 important dates 
ફોર્મ શરુ થવાની તારીખ : ૨૦/૧૧/૨૦૨૦
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૦/૧૨/૨૦૨૦

👉 Date of pay fees 
ફી ભરવાની છેલ્લી તારીખ : ૧૦/૧૨/૨૦૨૦
આ ફિસ ઓનલાઇન તેમજ offline બંને પ્રકારે ભરી શકાય છે 

ઓનલાઇન ફી ભરવા માટે આપ atm card તેમજ ઓનલાઇન કોઇપણ બેંકિંગ સેવાનો ઉપયોગ કરી શકો છો 

જો આપે ઓનલાઇન ફી pay કરી હોય છતાં આપનું ફોર્મ confirm ના દેખાડવા હોય તો આપ ચોવિચ કલાક સુધી રાહ જોવી જેથી કરીને આપનું ફોર્મ confirm થય જશે .

વધુ માહિતી માટે આપ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો .

👉 કોલલેટર : 
અંદાજિત તારીખ મુજબ કોલ લેટર ડિસેમ્બર મહિનામાં શરૂ થાય શકે છે.
ડીસેમ્બર-૨૦૨૦

👉 પરીક્ષાનો સમય : 
પરીક્ષાની પણ તારીખ અંદાજિત આપેલ છે તે મુજબ જાન્યુઆરી માં પરીક્ષા શરૂ થાય શકે છે પરંતુ આ તારીખો માત્ર અંદાજિત જ છે તે મુજબ હોય શકે .
જાન્યુઆરી-૨૦૨૧

ઉપરોક્ત પોસ્ટ એપ્રેન્ટિસ વર્કમાં ઉપલબ્ધ છે, સામાન્ય કેટેગરીની કુલ 3595 પોસ્ટ છે. અને ઇડબ્લ્યુએસ ઉપલબ્ધ 844 પોસ્ટ છે,  આ પોસ્ટ સામાન્ય પોસ્ટમાં મેન્શન નથી, અથવા ઓબીસી પોસ્ટ 1948 છે અધિકારીઓની સૂચના અને ક્રાફ્ટ ક્ષેત્ર મુજબ આ પોસ્ટ પણ આરામ કરી રહી છે , એસસી અને એસટી પોસ્ટ 1388 અથવા 725 છે આ પોસ્ટ નિયમો મુજબની છે અને તમામ પોસ્ટ 8500 રહેશે,

આ પોસ્ટ, એપ્રેન્ટિસ માટે કાયમી નોકરીઓ માટે નથી , આ પોસ્ટ સમય એક વર્ષ માટે છે.

આ પોસ્ટ સરકારી નોકરી છે પરંતુ કાયમી માટે નથી તે ફક્ત એપ્રેન્ટિસ પોસ્ટની પોસ્ટ માટે છે,

કોઈપણ કર્મચારી કાયમ માટે દાવો કરી શકશે નહીં.

👉 અહી આપણે ભારતની રિઝર્વ બેંક ની માહિતી થોડી માહિતી મેળવી લઈએ જે ઉપયોગી થશે.

     ભારતીય રિઝર્વ બેંક તે ભારત ની મુખ્ય બેંક છે તેની સ્થાપના ઈસ.1935 માં થઈ હતી આ બેંક નું મુખ્ય કાર્ય નાણાં છાપવાનું અને બહાર પાડવાનું છે 

• આ બેંક ભારતની મધ્યસ્થ બેંક છે આ બેંક શિવાય ની બીજી કોઈપણ બેંક નાણાં છાપી શક્તિ નથી અથવા તો નાણાં બહાર પાડી શકતી નથી આ બેંક એક જ છે જે નાણાં બહાર પાડવાનું અને છાપવાનું કાર્ય કરે છે.

• આ બેંક વિવિધ ભારતની બધી જ બેંક પર કાબૂ ધરાવે છે એટલે કે આ બેંક દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તે નિર્ણય તમામ બેંકને માન્ય ગણવા પડે છે.

• તેમજ આ બેંક એક જ છે જે વ્યાજના દર નક્કી કરે છે બીજી કોઈ પણ બેંક વ્યાજના દર નક્કી કરી શકતી નથી .

• આ બેંક ઉપરવટ જઈ ને કોઇપણ બેંક કઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકતી નથી જો આવા નિર્ણય બીજી બેંક કોઈ પણ લે તો તેવા નિર્ણય લે બદલ તે બેંક ને સામે કાયદેસર નો ગુનો લાગુ પડે છે.

• ભારતની તમામ બેંક ને રિઝર્વ બેંક ની નીચ રહીને કરી બજાવવાના હોય છે .

• આ બેંક કોઈ સરકાર નીચે રહી ને કાર્ય નથી કરતી પરંતુ એક સ્વતંત્ર સંસ્થા તરીકે કરી બજાવે છે.

• શરૂઆતમાં આ બેંક અંગ્રેજ સરકાર ના હાથ નીચે એક પ્રાઇવેટ સંસ્થા તરીકે કાર્ય રત હતી પરંતુ ભારત દેશ આઝાદ થયા બાદ આ બેંક 1949 માં તેનું સંપૂર્ણ રષ્ટ્રિકરણ કરવામાં આવેલ હતું.

• આ બેંક માં વિવિધ પ્રકારના ભારતીય ચલણી નાણાં છાપકામ નું કાર્ય કરે છે .

• ભારતીય રિઝર્વ બેંક આંતરરા્ટ્રીય બેંક સાથે ના વ્યવહારો પણ કરતી નથી આ વ્યવહાર ભારતીય સ્ટેટ બેંક દ્વારા કરવામાં આવે છે આ બેંક પણ ભારતીય સરકારી હસ્તક ની જ બેંક છે.

• રિઝર્વ બેન્ક નું મુખ્ય કાર્યાલય મુંબઈ માં આવેલ છે તથા તેની વિવિધ શાખા આખા દેશમાં સ્થપાયેલ છે જેમાં દિલ્હી , કોલકાતા, મદ્રાંસ જેવા મહા શહેરોમાં વધૂ પ્રમાણમાં જોવા મળે છે.

• કોઇપણ બેંક ને ધિરાણ જોયતુ હોય તો આ પ્રકારનું ધિરાણ તેમને કેવળ રિઝર્વ બેંક માંથી જ મળી રહે છે આ ધિરાણ ખુબજ મોટા પ્રમાણ માં હોય છે.

• ભારતીય રિઝર્વ બેંક જેટલા પ્રમાણમાં નાણાં છાપે છે તેની સામે તેટલા પ્રમાણમાં અનામત રાખવામાં આવે છે આ અનામત સોના સ્વરૂપે અથવા તો કોઇપણ કિંમતી જામીનગીરી કે ધાતુ સ્વરૂપે પણ હોય શકે છે.

• રિઝર્વ બેંક બેંક ની પણ બેંક તરીકે ઓળખાય છે કારણ કે તે બેંકને પણ નાણાં ઉછીના અથવા વ્યજવે આપે છે. 

Post a Comment

0 Comments